બોલીવુડનો આ ફેમસ હીરો હનીમૂન પર બોટલમાં રાખેલું પત્નીનું બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો...પછી જે દે ધનાધન થયું - Chel Chabilo Gujrati

બોલીવુડનો આ ફેમસ હીરો હનીમૂન પર બોટલમાં રાખેલું પત્નીનું બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો…પછી જે દે ધનાધન થયું

હનીમૂનની મજા લેતી સમયે આ હીરો પોતાના બૈરાંનું દૂધ પી ગયો પછી જે થયું તે …

આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેના બ્રેસ્ટ મિલ્ક ચોરીની વાત જાતે કહી છે. તાહિરાએ કહ્યું હતું કે તેના બ્રેસ્ટ મિલ્ક સાથે આયુષ્યમાન તેનો પ્રોટીન શેક મિક્સ કરીને છુપાવીને પી ગયા હતા. ‘બ્રેસ્ટ મિલ્ક’ વાળો આ મજેદાર કિસ્સો છે આયુષ્યમાન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપના વર્ષો જુના બેન્કોક ટ્રીપનો જ્યાં અભિનેતાએ તેનું બ્રેસ્ટ મિલ્ક પી લીધું હતું.

આ કિસ્સો કોઈ અફવા નથી પરંતુ તાહિરા કશ્યપે જાતે જ આ વાત કહી છે. આ વાતનો કિસ્સો તાહિરાએ થોડા દિવસો પહેલા રિલીઝ થયેલ તેમનું પુસ્તક ‘ધ સીન્સ ઓફ બીગ અ મધર’માં કર્યો છે. હેરાન કરવા વાળો ખુલાસો તાહિરાએ તેના આ પુસ્તકમાં કરતા કહ્યું હતું કે આવું આયુષ્યમાન ખુરાનાએ કેમ કર્યું હતું. આ પુસ્તકમાં તાહિરાએ લખ્યું છે કે તે કેવી રીતે આયુષ્યમાન ખુરાના સાથે ત્રણ દિવસ બેન્કોક ટ્રીપ પર જવા માંગતી હતી અને તેના માટે તાહિરાએ 7 મહિનાના બાળકને ઘરે તેમના માતા-પિતા સાથે રાખ્યા હતા. આ નિર્ણયને તાહિરાએ ‘ફેમિલી સ્કેડલ’ નામ આપ્યું હતું.

 

પુસ્તકમાં લખ્યું છે કે આ ડ્રિમ ટ્રીપ પર જતા પહેલા તાહિરાએ તેના બાળક માટે કેટલીક બોટલ બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરીને રાખી દીધી હતી અને એરપોર્ટ માટે નીકળી ગઈ હતી. એરપોર્ટ પર ચેક ઈન કરતાના થોડા સમય પહેલા જ તાહિરાને તેના પેરેંટ્સનો ફોન આવ્યો આને કહ્યું કે બાળક તો સારું છે પરંતુ દૂધ પતિ ગયું છે. આ સાંભળીને તાહિરા ચિંતામાં મુકાઈ ગઈ હતી પરંતુ ત્યારે તાહિરા પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહિ અને તેને ચેક ઈન કરવું પડ્યું. પ્લેનની અંદર પણ તાહિરાને ખુબ હેરાન થઇ રહી હતી કેમકે વારમ-વાર તેને બ્રેસ્ટ મિલ્ક નીકળવા માટે બાથરૂમમાં જવું પડતું હતું. તાહિરાએ લખ્યું હતું કે આ સમય દરમ્યાન આયુષ્યમાન કેવી રીતે તેને ચીયર અપ કરવા માંગતા હતા. અમે હોટેલ પહોંચ્યા અને શોપિંગ પર જવાનું નક્કી કર્યું. નીકળતાની પહેલા તાહિરાએ ફરી એક વાર તેનું દૂધ નીકાળ્યું અને બાળકનું સ્વાસ્થ્ય પૂછવા માટે મમ્મીને ફોન લગાવ્યો હતો.

જયારે વાત કરતા સમયે પછી આવી તો જોયું તો બોટલ ખાલી હતી. તાહિરાને ખબર પડી ગઈ હતી કે આયુષ્માન ખુરાનાએ તે બ્રેસ્ટ મિલ્ક સાથે પ્રોટીન શેક પૂરો કરી ચુક્યા છે. તેણે પુસ્તકમાં લખ્યું છે કે, મારો છોકરો (આયુષ્માન) બેડરૂમમાં પ્રોટીન શેક લઈને આરામ કરી રહ્યો હતો.

મેં બ્રેસ્ટ મિલ્ક ગાયબ થવાના વિચિત્ર કિસ્સા વિશે પૂછ્યું, તેણે હસીને તેની મૂછો પરનું દૂધ સાફ કર્યું. આયુષ્યમાને એટલું જ કહ્યું – તે પરફેક્ટ તાપમાને હતું, ખૂબ પૌષ્ટિક હતું અને પ્રોટીન શેક સાથે સારી રીતે ભળી ગયું હતું.

તાહિરાએ એમ પણ કહ્યું હતું કે ત્યારથી તેણે બ્રેસ્ટ મિલ્કની બોટલ તેની પાસેથી છુપાવવાનું શરૂ કર્યું હતું. તાહિરા અને આયુષ્માનના લગ્ન વર્ષ 2008માં થયા હતા. આ પહેલા તેઓ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. તેમને વિરાજવીર અને વરુષ્કા નામના બે બાળકો છે. હાલમાં જ બંને માલદીવના પ્રવાસે પહોંચ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ‘અનેક’ અને ‘ડૉક્ટર જી’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Live 247 Media

disabled