એક કલાકથી વધારે શરીર સુખ માણ્યા વગર રહી શકતી નથી બોલિવુડની આ અભિનેત્રી, આયુષ્માન ખુરાનાએ કર્યો હતો ખુલાસો !

હે ભગવાન, સેક્સ કર્યા વગર 1 કલાકથી વધુ નથી રહી શકતી બોલીવુડની આ અભિનેત્રી.. નામ જાણીને મગજમાં તંમર ચડી જશે

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી ભૂમિ પેડનેકરે ‘દમ લગા કે હઈશા’, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ જેવી ફિલ્મો સાથે કરી છે. બંનેનું કામ લોકોને ખૂબ પસંદ આવ્યું છે. આયુષ્માન અને ભૂમિ પેડનેકર નેહા ધૂપિયાના ચેટ શોમાં જોવા મળ્યા હતા. અહીં આયુષ્માન ખુરાનાએ ભૂમિ વિશે એવો ખુલાસો કર્યો, જેને સાંભળીને નેહા અને ભૂમિ પોતે હસવાનું રોકી શકયા ન હતા. તમને જણાવી દઈએ કે, નેહાએ આયુષ્માન ખુરાનાને તેના ચેટ શોમાં પૂછ્યું હતું કે તે કેટલા દિવસ શારીરિક સંબંધ બાંધ્યા વગર જીવે છે, તો તેનો જવાબ કદાચ આઉટડોર હતો. જ્યારે ભૂમિને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભૂમિ કંઈક બોલે તે પહેલા આયુષ્માને કહ્યું- એક કલાક.

આ પછી બધા જોરથી હસવા લાગે છે. નેહા ફરી આયુષ્માનને પૂછે છે કે શું તે ભૂમિને કોઈ ડેટિંગ ટિપ્સ આપવા માંગે છે. આ અંગે આયુષ્માને કહ્યું, ભૂમિ પોતે જ સમજદાર છે. પરંતુ હું તેના બોયફ્રેન્ડને સલાહ આપવા માંગુ છું, જે પણ ભૂમિને ડેટ કરવા માંગે છે, તેના માટે બેડ પર સહનશીલ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગુણવત્તા ભૂમિને પ્રભાવિત કરવા માટે પૂરતી છે. બીજી તરફ ભૂમિએ કહ્યું કે તેને ધીમી વસ્તુઓ ગમે છે. તેને રોમેન્ટિક બોયફ્રેન્ડ જોઈએ છે.

તમને જણાવી દઈએ કે, શોનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વર્ષ 2018માં શેર કરવામાં આવ્યો હતો. જેમાં આ ત્રણેય સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જે હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. ‘દમ લગા કે હઈશા’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં સાથે કામ કરી ચૂકેલા આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર એકબીજા વિશે ઘણુ જાણે છે. એટલા માટે ટીવી શો BFF Vogue માં એકબીજા વિશે ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પછી નેહા ધૂપિયાએ એવો સવાલ પૂછ્યો હતો જેનાથી ભૂમિ ટ્રોલ થઈ ગઈ હતી.

જેમાં આયુષ્માને ભૂમિ વિશે એવો ખુલાસો કર્યો હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વાસ્તવમાં, શોમાં વાતચીત દરમિયાન નેહાએ X ને લઈને સવાલો પૂછ્યા હતા. પહેલા નેહાએ આયુષ્માનને પૂછ્યું કે તે શારીરિક સબંધ બાંધ્યા વગર કેટલા દિવસ જીવી શકશે. તેના પર આયુષ્માને કહ્યું કે તે જેટલા દિવસ બહાર હોય તેટલા દિવસ તેના વગર રહી શકે છે. તે દિવસોમાં આયુષ્માન તેની ફિલ્મ આર્ટિકલ 15ને લઈને ચર્ચામાં હતો.

આ એક સંવેદનશીલ મુદ્દા પરની ફિલ્મ હતી. પરંતુ નેહાને આપેલા ઈન્ટરવ્યુમાં તે ખૂબ જ ફની મૂડમાં હતો. નેહાએ તરત જ ભૂમિને આ પ્રશ્ન પૂછ્યો. આયુષ્માને આતુરતા સાથે કહ્યું ‘એક કલાક’. પરંતુ આયુષ્માન આટલેથી અટક્યો નહીં. આ પછી તેણે ભૂમિને ડેટ કરવા ઈચ્છતા છોકરાઓને ટિપ્સ આપવાનું શરૂ કર્યું. આયુષ્માન અને ભૂમિ છેલ્લે ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ભૂમિ પેડનેકરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘દુર્ગામતી’માં જોવા મળી હતી. તે એક હોરર-ડ્રામા ફિલ્મ હતી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘બધાઈ દો’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

disabled