ટીવીની સંસ્કારી વહુએ એવો લહેંગો પહેર્યો કે મોટી મોટી સાઈઝ દેખાઈ રહી છે, રૂમમાં એકલા હોવ તો જ જોજો તસવીરો - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી વહુએ એવો લહેંગો પહેર્યો કે મોટી મોટી સાઈઝ દેખાઈ રહી છે, રૂમમાં એકલા હોવ તો જ જોજો તસવીરો

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો ગુમ હૈ કિસી કે પ્યાર મૈ ખુબ હિટ રહ્યો છે. શો ની ખાસ કિરદાર એવી આયશા જોશી એટલે કે એભિનેત્રી આયશા સિંહ પણ આ શો દ્વારા ખુબ લોકપ્રિય બની ચુકી છે.આયશાને પોતાના બેબાક અભિનય માટે ઓળખવામાં આવે છે. આયશા પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.

એવામાં ગત દિવસોમાં આયશાએ પોતાની સુંદર તસવીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. સામે આવેલી તસ્વીરમાં આયશા બ્રાઈડલ લુકમાં દેખાઈ રહી છે અને દુલહનની જેમ સજી ધજીને કેમેરા સામે પોઝ આપી રહી છે. શોની આ સંસ્કારી વહુએ લેટેસ્ટ તસવીર  શેર કરીને ચાહકોને જોરદાર જટકો આપ્યો છે.

તસ્વીરોમાં આયશાએ બ્રાઉન લહેંગો પહેર્યો છે અને સુંદર જવેલરી પહેરી છે. આ આઉટફિટ સાથે આયશાએ બ્રાઇટ મેકઅપ કર્યો છે, અને તેનો દુપટ્ટો કેરી કરવાની સ્ટાઇલ પણ એકદમ યુનિક દેખાઈ રહી છે.આયશાએ નાકમાં પહેરેલી નથ અને હાથમાં પહેરેલો ચૂડલો તેને બ્રાઈલ્ડ લુક આપવામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે.

આયેશાના આ લહેંગાનું બ્લાઉઝ પણ એકદમ ડિઝાઈનર છે અને તે આગળથી એટલું ડીપ છે કે તેની હોટનેસ ઉભરાઈ રહી છે.લહેંગો પહેરીને આયશાએ અલગ અલગ પોઝ આપ્યા છે. ચાહકોએ આયશાને બ્રાઇડલ લુકમાં ખુબ પસંદ કરી છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. આયશા આ તસ્વીરોમાં એકદમ નવી નવેલી દુલહન લાગી રહી છે.

એક તસ્વીરમાં આયશાએ લહેંગાની ઉપર બ્રાઉન બ્લેઝર પણ પેહર્યું છે જે તેને યુનિક લુક આપી રહ્યું છે.ક્યારેક પીલોરનો સહારો લેતા ઉભા રહીને તો ક્યારેક નીચે જમીન પર બેસીને આયશાએ એવા સુંદર પોઝ આપ્યા છે કે ચાહકો દિલ હારી બેઠા છે. આયશાએ બંને હાથમાં અલગ અલગ ડિઝાઇનની બંગડી પહેરેલી છે, જે તેના લુકમાં સ્ટાઈલિશ લાગી રહી છે.

તસવીરો શેર કરીને આયશાએ કેપ્શનમા લખ્યુંય કે,’યોર વિઝન’.  જણાવી દઈએ કે ટીવી શોની સંસ્કારી વહુ રૂપે જોવા મળતી આયશા અસલ જીવનમાં એકદમ બોલ્ડ છે. જેનો અંદાજો તેની ઈન્સ્ટા તસવીરો  પરથી લગાવી શકાય છે. આયેશાનું એકાઉન્ટ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડ્યું છે અને તેના 11 લાખ ફોલોઅર્સ છે.

આયશાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2016માં આવેલી સિરિયલ ઝિંદગી અભી બાકી હૈ મેરે ઘોસ્ટ દ્વારા કરી હતી. જેના પછી તેણે ડોલી અરમાનોકી માં પણ કામ કર્યું હતું જો કે તેને સાચી લોકપ્રિયતા ગુમ હૈ કિસી કે પ્યાર મૈ માં  કિરદાર દ્વારા મળી છે.

yc.naresh

disabled