ટીવીની આ ખૂબસુરત હસીનાએ 20 વર્ષની ઉંમરે પાર કરી બોલ્ડનેસની બધી હદો, ઓરેન્જ બ્રામાં... - Chel Chabilo Gujrati

ટીવીની આ ખૂબસુરત હસીનાએ 20 વર્ષની ઉંમરે પાર કરી બોલ્ડનેસની બધી હદો, ઓરેન્જ બ્રામાં…

ટીવી અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. નાના પડદા બાદ તે હવે ફિલ્મોમાં પગ મુકવા જઈ રહી છે. આ દિવસોમાં, અવનીત તેના ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળશે. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની સારી એવી ઓળખ હાંસિલ કરી છે. અવનીતને જોઈને કોઈ અનુમાન ન લગાવી શકે કે તે માત્ર 20 વર્ષની છે.

બાળ અભિનેત્રી તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર અવનીત આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. દુનિયાના ખૂણે ખૂણે તેના ચાહકો છે.અવનીત તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના હોશ ઉડાવતી રહે છે. પ્રોજેક્ટ્સ સિવાય અવનીત તેની બોલ્ડનેસના કારણે પણ ચર્ચામાં છે. અવનીતનો હાલમાં નવો લૂક સામે આવ્યો છે. જેમાં તે ઓરેન્જ કલરની બિકી પહેરેલી જોવા મળી રહી છે.

અવનીત માલદીવથી રજાઓ મનાવીને હાલમાં જ પરત આવી છે.એવું લાગે છે કે અવનીત માલદીવની એ સુંદર યાદોમાંથી બહાર નીકળી શકી નથી. અહીં તે સમુદ્રની વચ્ચે સુંદરતા ફેલાવી રહી છે. દરેક તસવીરમાં અવનીતનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ લુકમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરો પર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ અને કોમેન્ટ આવી હતી.

અવનીતની આ તસવીરોને લાઈક કરવામાં ઘણી સેલિબ્રિટી પણ સામેલ છે.અવનીત કૌર ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી, ડાંસર અને કંટેન્ટ ક્રિએટર છે. ઉલ્લેખનીય છે કે, અવનીત કૌરે ખૂબ જ ઓછા સમયમાં ઘણી ખ્યાતિ મેળવી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 32 મિલિયન ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડના મોટા કલાકારો અને અભિનેત્રીઓના પણ આટલા ફોલોઅર્સ નથી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌરનો જન્મ 13 ઓક્ટોબર 2001ના રોજ જલંધર, પંજાબમાં થયો હતો અને હાલમાં તે મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે.તમને જણાવી દઈએ કે અવનીતના પિતા એક કંપનીમાં કામ કરે છે જ્યારે તેની માતા ગૃહિણી છે. અવનીતે અભિનયની સાથે અભ્યાસ પણ પૂરો કર્યો. તેણે ઝી ટીવીના ડાન્સ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં તે સેમિફાઈનલમાં બહાર થઈ ગઈ હતી.

આ પછી તેણે બીજા ડાન્સ શોમાં ભાગ લીધો. તેણે લાઇફ ઓકેની સીરિયલ ‘મેરી મા’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તે ઝલક દિખલા જા 5, સાવિત્રી, એક મુઠ્ઠી આકાશ, હમારી બહેન દીદી, ચંદ્ર નંદિની, અલાદ્દીન – નામ તો સુના હોગા જેવી ઘણી સિરિયલોમાં પણ જોવા મળી છે.

Live 247 Media

disabled