મર્દાની ફેમ અભિનેત્રી અવનીત કૌરે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ઈન્ટરનેટ પર વરસાવ્યો કહેર, તસવીરો થઇ વાયરલ
બંટી તેરા સાબુન.. વાળી નાની નાજુક અભિનેત્રીએ અત્યારે બનાવ્યું ગજબનું ફીગર…જોતા જ ઉભા થઇ જશો
ટેલિવિઝન હોય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ઘણા બાળ કલાકારો ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે જે ક્યારે મોટા થઇ જાય છે તેની ખબર પણ નથી પડતી. આ બાળ કલાકારોનો લુક મોટા થવાની સાથે વધારે ગ્લેમરસ થઈ જતો હોય છે. આવી જ એક અભિનેત્રી છે અવનીત કૌર. અભિનેત્રીએ નાના પડદા પર ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ઘણા ધારાવાહિક અને ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. પરંતુ હવે અવનીત કૌર મોટી થવાની સાથે ગ્લેમરસ પણ થઇ ગઈ છે.
View this post on Instagram
અવનીત કૌરે વર્ષ 2010માં ઝી ટીવીનો શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં ભાગ લીધો હતો. જોકે તે સેમી ફાઈનલ પહેલા જ ડાન્સ રિયાલિટી શોમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તેના ડાન્સ અને તેની ક્યૂટનેસે બધાને દિવાના બનાવી દીધા હતા. આ પછી અવનીત કૌરે ડાન્સરની સાથે બાળ કલાકાર તરીકે ઘણા ધારાવાહિકમાં નજર આવવા લાગી. પરંતુ હવે અવનીત કૌર મોટી થઈ ગઈ છે અને તેની ગ્લેમરસ સ્ટાઈલ દરેકનું દિલ જીતી લે છે.
View this post on Instagram
અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા અવનીતે તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં અવનીતે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ચેક્સ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
અવનીત કૌરને આ શોર્ટ ડ્રેસમાં જોઈને ચાહકો તેની ઉપર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીએ કર્લી આઈલાઈનર સાથે ડાર્ક લિપસ્ટિક કરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. અવનીતે હાઈ હીલ્સ સાથે લુકને પૂરો કર્યો છે. અવનીતે તેની સુંદર તસવીરો શેર કરતા લખ્યું કે,’મૌન સાથે આગળ વધો. ખાલી ત્યારે જ બોલો જયારે ચેકમેટ બોલવાનો સમય આવી જાય.’
View this post on Instagram
અવનીતની આ તસવીરો પર ઘણા ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રી ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’માં ‘પ્રિન્સેસ જાસ્મિન’ના પાત્રમાં જોવા મળી હતી. જેમાં અવનીતને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય અવનીત કૌરે રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘મર્દાની’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.