ટીવીની રાજકુમારી યાસ્મીને ચાહકોને કર્યા મંત્રમુગ્ધ, પેન્ટ વગર જ...??? ઉપ્સ - Chel Chabilo Gujrati

ટીવીની રાજકુમારી યાસ્મીને ચાહકોને કર્યા મંત્રમુગ્ધ, પેન્ટ વગર જ…??? ઉપ્સ

ફોટોશૂટ કરતા પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ અવનીત કૌર? ચાહકો બોલ્યા જલ્દી બતાવો મને – જોઈ લો તસવીરો

ફેમસ ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર જલ્દી જ ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં જ કંગના રનૌત દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. અલાદ્દીન એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. અવનીત ટિકટોક એપથી વધુ ફેમસ થઇ હતી. હાલની વાત કરીએ તો, તે યુવાઓમાં સ્ટાઈલ આઈકોન છે.પરંતુ, આ બધાની વચ્ચે તે તેના લેટેસ્ટ ફોટોઝને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં, અવનીત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તેની તસવીરો શેર કરતી જોવા મળે છે.

તેણે જે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે તેમાં તે ચેક્ડ શર્ટમાં જોવા મળી રહી છે. આ શર્ટમાં અવનીતે ઘણી તસવીરો ક્લિક કરાવી છે. આ દરમિયાન તેણે માત્ર શર્ટ પહેર્યો છે અને કેટલાક યુઝર્સ તેને કહી રહ્યા છે કે તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે. અવનીત કૌરે નાની ઉંમરમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ઘણુ નામ કમાવ્યુ છે. તે અભિનેત્રી, ડાંસર અને ફેશન દિવા છે. તેણે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ઘણા ટીવી શો કર્યા. તેમને અલાદ્દીન નામ તો સુના હોગાથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી.

અવનીત જેટલી એક્ટિંગમાં નિપુણ છે એટલી જ તે ફેશનમાં પણ મોખરે છે. તેની ગ્લેમરસ તસવીરો ફેન્સને દિવાના બનાવી દે છે. વેસ્ટર્ન ઉપરાંત તે ભારતીય વસ્ત્રો પણ સારી રીતે કેરી કરે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને રીલ્સ પોસ્ટ કરતી રહે છે. તે ટ્રેડિંગ સોંગ્સ પર તેના ડાન્સ મૂવ્સ પણ બતાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 27.8 મિલિયન ફોલોઅર્સ છે. અવનીત કૌર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

અવનીત કૌર મણિકર્ણિકા પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળશે.આ ફિલ્મ કંગના રનૌત પ્રોડ્યુસ કરી રહી છે. પોસ્ટર શેર કરતી વખતે કંગનાએ અવનિત કૌરના વખાણ કર્યા હતા. અવનીતને બોલિવૂડમાં મળેલી તકથી ખૂબ જ ખુશ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અવનીતે 2012માં લાઈફ ઓકેના ડેઈલી શો, મેરી મા સાથે અભિનયની શરૂઆત કરી હતી. ત્યારથી, અવનીત કૌર ઘણી સિરિયલોમાં જોવા મળી છે.

તેણે ઝલક દિખલા જા, અલાદ્દીન સહિત અનેક શોમાં કામ કર્યું હતું. તે અભિનય ઉપરાંત, તેના તસવીરોથી ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહે છે. અવનીત કૌર ફેશન ગોલ આપે છે. તે ઘણીવાર ટૂંકા ડ્રેસ, સ્ટાઇલિશ ફૂટવેર અને ટ્રેન્ડી હેરસ્ટાઇલ સાથે જોવા મળે છે. અવનીત કૌર છેલ્લે સોની સબ પર પ્રસારિત થતા લોકપ્રિય શો અલાદ્દીનમાં જોવા મળી હતી. આમાં તે યાસ્મીનનું પાત્ર ભજવતી જોવા મળી હતી.

ચાહકોએ આ ધારાવાહિકમાં તેને અપાર પ્રેમ આપ્યો હતો. શોની બીજી સિઝનમાં અવનીત કૌર ન હોવાથી ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. તેઓ સતત સોશિયલ મીડિયા પર અવનીતને પાછા લાવવાની માંગ કરી રહ્યા હતા. જો કે, અવનીતે ચાહકોને કહ્યું કે તે અંગત કારણોસર શોમાં પરત નથી આવી રહી. અવનીત ઘણીવાર કપડાંથી લઈને વાળ સુધી અલગ-અલગ સ્ટાઈલ કેરી કરે છે. તે તેમાં પ્રયોગો પણ કરતી રહે છે. તે વિવિધ પ્રકારના કોમ્બિનેશન પહેરે છે અને લોકોને પોતાના માટે દિવાના બનાવે છે.

અવનીત કૌર સિરિયલ ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’ ફેમ અભિનેતા સિદ્ધાર્થ નિગમ સાથે સારુ બોન્ડિંગ ધરાવે છે. તે બંને વાસ્તવિક જીવનમાં ખૂબ સારા મિત્રો છે. લોકો તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને વાસ્તવિકમાં પણ જોવા માંગે છે.

Live 247 Media

disabled