આ છે ટીવીની સૌથી ઘમંડી પાંચ અભિનેત્રીઓ, નંબર 3 તો કરી દે છે ઘમંડની બધી હદો પાર - Chel Chabilo Gujrati

આ છે ટીવીની સૌથી ઘમંડી પાંચ અભિનેત્રીઓ, નંબર 3 તો કરી દે છે ઘમંડની બધી હદો પાર

ફિલ્મી દુનિયામાં અને ટીવી જગતમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ એવા હોય છે જેમને પોતાના કામ અને નામનો રુઆબ હોય છે, ઘણા કલાકારો વિવેકી પણ હોય છે, પરંતુ ઘણા કલાકારોનો ઘમંડ એટલી હદ સુધી હોય છે કે તે સરખા મોઢે કોઈ સાથે વાત પણ નથી કરતા, આજે અમે તમને ટીવી જગતની એવી જ પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને પોતાના પદનો ખુબ જ ઘમંડ છે.

1. કરિશ્મા તન્ના:

કરિશ્મા તન્ના નાના પડદા ઉપરાંત મોટા પડદા ઉપર પણ જોવા મળી રહી છે. તે ખુબ જ ખ્યાતનામ અભિનેત્રીઓમાં નામ ધરાવે છે. થોડા સમય પહેલા જ આવેલી સુપરહિટ ફિલ્મ “સંજુ”માં તે જોવા મળી હતી. જેમાં દર્શકોએ તેના કામને ખુબ જ પસંદ પણ કર્યું. પરંતુ તેનું નામ નાના પડદાની ઘમંડી અભિનેત્રીઓમાં આવે છે. તેને ઘણીવાર મીડિયા સાથે વાત કરતા અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો છે.

2. જેનિફર વિંગેટ:

જેનિફરે ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે અને હાલમાં તે નાના પડદાની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક છે. તે દેખાવમાં ખુબ જ સુંદર છે જેની આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ ફીકી પડી જાય. હાલમાં જ તેનો બંધ થયેલો શો “બેહદ” ખુબ જ હિટ રહ્યો, હાલમાં તે “બેપનાહ”માં જોવા મળી છે. નાના પડદા ઉપર માસુમ અદાઓથી દર્શકોનું દિલ જીતનારી આ અભિનેત્રી પણ ખુબ જ ઘમંડી છે. તેને પોતાના કામમાં પરફેક્શન જોઈએ છે.

3. સારા ખાન:

અભિનેત્રી સારા ખાન પણ નાના પડદાનું ખુબ જ મોટું નામ છે. ધારાવાહિક “વિદાય”માં તેના પાત્ર ધ્વરા તેને ઘર ઘરમાં પોતાની ઓળખ મોટી કરી હતી. પડદા ઉપર ભોળી દેખાવવા વાળી આ અભિનેત્રી પણ ખુબ જ બોલ્ડ અને ગુસ્સા ભરેલા સ્વભાવ વાળી છે. તે ઘણીવાર નશાની હાલતમાં મીડિયા સામે અભદ્ર વ્યવહાર કરી ચુકી છે અને તેની વાતોમાં પણ તેનો ઘમન્ડ ચોખ્ખો દેખાઈ આવે છે.

4. લીના જુમાની:

બંદાની ધારાવાહિકમાં ખેમીના પાત્ર ધ્વરા નામ મેળવનારી અભિનેત્રી લીના જુમાની પણ નાના પડદામાં ખુબ જ મોટું નામ ધરાવે છે. હાલમાં તે “કુમકુમ ભાગ્ય”માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે બોલીવુડની ફિલ્મ “હિંમતવાલા”માં અજય દેવઘન સાથે કામ કરી ચુકી છે. તે પણ ખુબ જ ઘમંડી છે, સેટ ઉપ્પર ઘણીવાર તેને ગુસ્સો કરતી જોવા મળે છે.

5. દિશા પરમાર:

નાના પડદાની ખ્યાતનામ અભિનેત્રીઓમાં દિશા પરમારનું પણ નામ જોડાયેલું છે. તેને “પ્યાર કા દર્દ મીઠા મીઠા” ધારાવાહિકમાં પંખુડીનો કિરદાર નિભાવ્યો હતો. તે સેટ ઉપર પણ લોકો અને મીડિયા સામે ઘણીવાર પોતાનો ગુસ્સો બહાર કાઢતી જોવા મળે છે. એવું કહેવાય છે કે ગુસ્સો દિશાના નાક ઉપર જ બેઠેલો જોવા મળે છે.

Live 247 Media

disabled