સાઉથની આ રૂપાળી અભિનેત્રીએ અનેકવાર બાંધ્યા પોતાનાથી નાના અભિનેતા સાથે સંબંધ, વારંવાર થઇ પ્રેગ્નેટ અને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ - Chel Chabilo Gujrati

સાઉથની આ રૂપાળી અભિનેત્રીએ અનેકવાર બાંધ્યા પોતાનાથી નાના અભિનેતા સાથે સંબંધ, વારંવાર થઇ પ્રેગ્નેટ અને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ

ખુબ જ ઘપાઘપ કરી લીધું, પછી વારંવાર થઇ પ્રેગ્નેટ અને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અવાર નવાર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જાણીને આપણા હોશ ઉડી જાય છે, ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે પ્રેમ સંબંધો હોવાની તો ઘણી વાત સાંભળવા મળે છે, એ લોકો વચ્ચે સંબધો પણ બંધાય છે

પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓ બહાર નથી આવતા અને આવે છે તો ઘણું જ મોટું રૂપ ધારણ પણ કરી લે છે, થોડા સમય પહેલા જ ચાલેલા હેશટેગ મી ટુ અંતર્ગત ઘણા કિસ્સાઓ સામે પણ આવ્યા હતા. પરંતુ હાલમાં જ એક એક એવો ચોંકાવનારો કિસ્સો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી આવ્યો છે.

સસાઉથનાં 31 વર્ષીય અભિનેતા ત્યાગરાજ વિરુદ્ધ સંબંધ બાંધીને chhedtti કર્યાનો ફરિયાત તેની ફિલ્મમાં જ કામ કરેલ એક સહાયક અભિનેત્રીએ દાખલ કરી છે. સમુથીરકાની દ્વારા નિર્દેશિત ફિલ્મ નાડોડિગલમાં કામ કરેલ સહાયક અભિનેત્રી જેની ઉમર 32 વર્ષની છે તેને આ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અભિનેત્રી વર્ષ 2011માં અભિનેતા ત્યાગરાજને મળી હતી અને બાદમાં બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. અભિનેત્રીએ આ બાબતે એમ પણ જણાવ્યું હતું કે ત્યાગરાજને હવે ફિલ્મોમાં કામ મળતું નથી જેના કારણે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્નિકલ સ્ટાફમાં કામ કરી રહ્યો છે. આ બંને વચ્ચે સંબંધો બંધાતા હતા અને બંને એકબીજા સાથે લગ્ન કરવાની પણ કબૂલાત કરી હતી. પરંતુ હવે અભિનેતા દ્વારા લગ્ન કરવાની ના કહેવામાં આવી રહી છે.

અભિનેત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે :”મને તને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો તેના કારણે તેના ઉપર વિશ્વાસ રાખીને તેની સાથે રહેતી હતી, તેને મારી સાથે અનેકવાર સંબંધો પણ બાંધ્યા હતા અને હું ઘણીવાર પ્રેગ્નેટ પણ બની, તેને મને ગર્ભપાત કરાવવા પણ મજબુર કરી હતી.”

લગ્નના કરવા વિષની ફરિયાદમાં અભિનેત્રીએ કારણ જણાવતા કહ્યું છે કે અભિનેતા એમ કહી રહ્યો છે કે તે તેનાથી એક વર્ષ મોટી છે, જેના કારણે તે લગ્ન નહિ કરી શકે. હાલ અભિનેત્રીની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Live 247 Media

disabled