‘કાચા બદામ’ ગીત પર આખી દુનિયાને નચાવનાર અંજલી અરોરાએ માલદીવથી દેખાડ્યું ટાઈટ અને મોટી સાઈઝ વાળું ફિગર
“કાચા બદામ” ગીતથી ફેમસ થયેલી સોશિયલ મીડિયા ક્વીન અંજલી અરોરા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અંજલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અંજલીના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ પણ થાય છે.અંજલી અરોરાની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં લાઇક અને કમેન્ટ્સનું પૂર આવવા લાગે છે. રાતોરાત ફેમસ થયેલી અંજલી અરોરા આજે મોટી મોટી અભિનેત્રીઓ માટે મુસીબત બની ગઇ છે.
અંજલી અરોરાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 10 મિલિયની પણ વધારે ફોલોઅર્સ છે. ત્યાં છેલ્લા કેટલાક મહિના પહેલા અંજલી કંગના રનૌતના ઓટીટી શો લોકઅપમાં જોવા મળી હતી. આ શોથી તેને ઘણી પોપ્યુલારિટી મળી. લોકઅપથી બહાર આવ્યા બાદ અંજલી અરોરાની લોકપ્રિયતા ઘણી વધી છે. હાલમાં એવા અહેવાલ પણ છે કે અંજલી અરોરા જલ્દી જ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થનાર બિગબોસના બીજા સિઝનમાં નજર આવી શકે છે.
જણાવી દઇએ કે, અંજલી હાલ તો માલદીવમાં એન્જોય કરી રહી છે. આખી દુનિયાને કાચા બદામ પર ડાન્સ કરાવનારી અંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો જોરદાર રીતે શેર કરે છે. ત્યારે આ દિવસોમાં તે તેની એકથી એક હોટ તસવીરો શેર કરી રહી છે. જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અંજલિ અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યો છે.
એક તસવીરમાં અંજલી બ્લૂ બેકલે શોર્ટ ડ્રેસ પહેરી કેમેરામાં અલગ અલગ પોઝ આપી રહી છે. આ દરમિયાન તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે બ્લેક-વ્હાઇટ સનગ્લાસ સાથે પોઝ આપી રહી છે. આ આઉટફિટમાં તેણે વીડિયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત એક વીડિયોમાં તે રેડ મોનોકોની સાથે વ્હાઇટ સ્કાર્ફમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
આ દરમિયાન તે પુલમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહી છે. એક વીડિયોમાં તો તે બ્લેક બ્રાલેટ અને શોર્ટ્સ સાથે ઓપન શ્રગમાં જોવા મળી રહી છે. જેમાં તે ઘણી હોટ પણ લાગી રહી છે.અંજલી જ્યારથી માલદીવ ગઇ છે, ત્યારથી તે સતત તેના ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. તેણે માલદીવની તમામ ક્લિપ્સ ચાહકો સાથે શેર કરી છે, જેમાં તે અદ્ભુત દેખાઈ રહી છે.
View this post on Instagram
ક્યારેક તે રેતીમાં ટ્રેન્ડિંગ ગીત પર લહેરાતી જોવા મળે છે, તો ક્યારેક તે દરિયાની વચ્ચે બ્રેકફાસ્ટ કરતી જોવા મળે છે તો ક્યારેક તે ત્યાં ચાલી રહેલા ઠંડા પવનમાં ચિલ કરતી જોવા મળે છે.