૪૮ વર્ષની મલાઇકા અરોરા અને ૩૬ વર્ષના અર્જુન કપૂરનું ઘર ભાંગી ગયું? મલાઈકા ઉપરનું દેખાય જાય એવો ડ્રેસ પહેરીને પ્રેમી જોડે મજા.... - Chel Chabilo Gujrati

૪૮ વર્ષની મલાઇકા અરોરા અને ૩૬ વર્ષના અર્જુન કપૂરનું ઘર ભાંગી ગયું? મલાઈકા ઉપરનું દેખાય જાય એવો ડ્રેસ પહેરીને પ્રેમી જોડે મજા….

૪૮ વર્ષે પણ ગજબનું ફિગર છે હો, નવી તસવીરો જોઈને ફેન્સ બોલ્યા બ્રા પહેરો મલાઈકા ભાભી

ગયા સપ્તાહમાં એવી ખબરો ચાલી રહી હતી કે બોલિવુડના સ્ટાર કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ અફવાઓના સામે આવ્યા બાદ બંનેને પહેલીવાર એક સાથે મુંબઇના બાસ્ટિયન વર્લિકમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. હાલમાં જ એક રીપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે મલાઇકા છ દિવસથી વધારે સમય થઇ ગયો છે તેના ઘરની બહાર નીકળી હતી અને અર્જુન એકવાર પણ તંને મળવા ગયો નથી. જો કે, આ અફવાઓ બાદ અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો હતો. અર્જુને પોસ્ટમાં લખ્યુ હતુ કે અફવાઓ માટે કોઇ જગ્યા નથી. સુરક્ષિત રહો, ખુશ રહો, લોકોને શુભકામનાઓ, બધાને પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y F A M S (@filmyfams)

આ બધા વચ્ચે હવે રવિવારે મલાઇકા અને અર્જુનને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક બુટ્સ સાથે ડીપનેક વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ત્યાં જ અર્જુન સ્કાય બ્લૂ સ્વેટશર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં મલાઇકા અને અર્જુન વાત કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous❤Malaika (@gorgeousmalaika)

તમને જણાવી દઇએ કે, અર્જુન કપૂર અને મલાઇકા અરોરા લગભગ ચારેક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો તેમની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરે છે. હવે ચાહકો તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર હતા. જોકે, આ વાતમાં કોઈ સત્યતા ન હતી.આ  દરમિયાન, આ કપલને પેપરાજીઓએ તેમના કેમેરામાં કેદ કરી લીધા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રવિવારે બપોરે એકસાથે લંચ ડેટ પર ગયા હતા. કપલને મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કપલનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અરોરાએ રફલ્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે અર્જુન કપૂરે આછા વાદળી રંગનો સ્વેટશર્ટ અને ડેનિમ્સ પહેર્યા હતા.


ગયા અઠવાડિયે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. આ પછી અર્જુન કપૂરે તે અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મલાઈકા અરોરા સાથેની એક તસવીર શેર કરી. બોલિવૂડનું હોટ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા બંને સાથે છે અને રિલેશનશિપમાં પણ છે. હાલમાં જ બંને મુંબઈમાં લંચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા.


મલાઈકા અને અર્જુન બંને મુંબઈના વર્લીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેને લંચ ડેટ પર સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. મલાઈકા અને અર્જુનના સંબંધો હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે. આ આઉટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બી-ટાઉનના આ હોટ કપલે પોતાની રોમેન્ટિક તસવીરોથી ભારે ખળભળાટ મચાવ્યો છે. અર્જુન અને મલાઈકા ઘણી વખત પોતાના સંબંધોને લઈને ખુલ્લેઆમ બોલતા પણ જોવા મળ્યા છે.


અર્જુન કપૂર અને મલાઈકાની ઉંમરમાં મોટો તફાવત છે. જેના પર વાત કરતા અર્જુન કપૂરે કહ્યું હતું કે લોકો તેના વિશે શું વિચારે છે તેની તેને કોઈ પરવા નથી. અર્જુન કહે છે કે આપણે ખુશ રહેવું જોઈએ અને બીજાને પણ ખુશ રહેવા દેવું. અર્જુન અને મલાઈકાને એકસાથે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled