તારક મહેતાની આ અભિનેત્રીએ એવી ગજબની બ્રા પહેરી કે જોતા જ ફેન્સ બોલ્યા, પ્લીઝ હવે બસ કરો - Chel Chabilo Gujrati

તારક મહેતાની આ અભિનેત્રીએ એવી ગજબની બ્રા પહેરી કે જોતા જ ફેન્સ બોલ્યા, પ્લીઝ હવે બસ કરો

રાખોડી કલરની બ્રા વાળી તસવીરો જોતા જ તમે હોંશ ખોઈ બેઠશો, ગજબનું હોટ ફિગર બનાવ્યું છે જોઈ લો

SAB ટીવી પર પ્રસારિત થતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો હંમેશા TRP લિસ્ટમાં રહે છે. આ શોના દરેક કલાકારો પોતપોતાની રીતે અદભૂત છે. અભિનયની સાથે આરાધના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દદેતી હોય છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કારણે આરાધના શર્માને ઘણી લોકપ્રિયતા મળી છે. જોકે આરાધના શર્મા દિવસેને દિવસે ખુબ જ હોટ ફોટોશૂટ કરાવી રહી છે. અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આરાધનાએ તેના અભિનય અને  બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક કલાકારે પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સોશિયલ મીડિયા પર બોલ્ડનેસ ઘણીવાર ચાહકોના હોશ ઉડાવી દેતી હોય છે. તેમજ દીપ્તિનું પાત્ર ભજવતી અભિનેત્રી આરાધના શર્માએ તસવીરો પોસ્ટ કરી છે જે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.

આરાધનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આરાધના બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. તે પાણીમાં ઉભી છે અને મોડલ સાથે કિલર પોઝ આપી રહી છે. આ દરમ્યાન બંને પાણીમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. તસવીરમાં આરાધનાના એક્સપ્રેશન કોઈને પણ દીવાના બનાવી શકે છે.

આરાધનાના ચાહકો તેની બોલ્ડ તસવીરોના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘યાર તમે તેને આગ લગાવી દીધી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, ખૂબ સુંદર. કોઈએ લખ્યું, તમે હોટ લાગી રહ્યા છો. તેમજ ઘણા યુઝર્સે આરાધનાની પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા હતા. તેની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @sourabhhmaheshwarii

આરાધના શર્મા રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ની 12મી સીઝનમાં પણ જોવા મળી હતી. શોમાં તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આરાધના રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે અવારનવાર પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે ડીપ નેક વન પીસ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. અભિનેત્રીની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે.

આરાધના શર્મા મોડલ અને ડાન્સર પણ છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ‘બૂગી વૂગી’ ડાન્સ રિયાલિટી શોથી કરી હતી. તેના સિવાય અભિનેત્રી ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં પણ નજર આવી હતી. આરાધના શર્મા ‘અલાદ્દીન નામ તો સુના હોગા’ અને ‘હીરો’  નામના શોમાં પણ જોવા મળી હતી.

Live 247 Media

disabled