તારક મહેતાની આ અભિનેત્રી ફરી એકવાર પાર કરી બોલ્ડનેસની બધી હદો, ડીપનેક ડ્રેસમાં વરસાવ્યો કહેર
નાના પડદા પર સૌથી વધુ પ્રિય ટીવી શોમાંનો એક, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં મહત્વપૂર્ણ છે. જે કોઈ કલાકાર તેનો ભાગ બને છે તો તે પ્રખ્યાત થઈ જાય છે. આવી જ એક અભિનેત્રી આરાધના શર્મા છે જે આજે પણ પોતાની બોલ્ડનેસના કારણે હેડલાઈન્સમાં રહે છે.આ શોમાં આરાધના એક ડિટેક્ટીવની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. ત્યારથી તે ઘણી ચર્ચામાં આવી હતી, પરંતુ આ દિવસોમાં તે તેના ગ્લેમરસ અવતારને કારણે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે.
View this post on Instagram
હવે આરાધનાએ ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આરાધનાના આ ફોટોશૂટે ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. આરાધનાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અભિનેત્રીની આ સ્ટાઇલે ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે. ચાહકોની સાથે સાથે તમામ યુઝર્સ માટે પણ તસવીરો પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની ગયું છે.
View this post on Instagram
તસવીરોમાં આરાધના શર્મા ગ્રીન કલરના ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તે સોફા પર બેઠી છે અને કેમેરા સામે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આરાધના આ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાળા રંગની હીલ પહેરી છે. તેની આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને શેર કરવામાં આવી રહી છે.
View this post on Instagram
આરાધના શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હોટનેસ. બીજાએ લખ્યુ, તમે ખરેખર ખૂબ જ હોટ છો. આ સિવાય ફેન્સ તેને કોમેન્ટ સેક્શનમાં અલગ અલગ કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આરાધના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું છે. જણાવી દઈએ કે આરાધના શર્મા ‘Splitsvilla 12’ ની પૂર્વ સ્પર્ધક પણ રહી ચુકી છે.