“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની આ અભિનેત્રી રિયલ લાઇફમાં છે ખૂબ જ બોલ્ડ, બિકી પહેરવામાં જરાય શરમ નથી રાખતી
“તારક મહેતા”ની સૌથી બોલ્ડ બલા છે આ સંસ્કારી અભિનેત્રી, જયારે પણ પહેરે છે બિકી મચાવી દે છે ધમાલ
નાના પડદાનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રોને ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. આ શોના દર્શકોએ તો ચાઇલ્ડ આર્ટિસ્ટ અને શોની ટપુ સેનાને મોટી થતા પણ જોઇ છે. શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે.
View this post on Instagram
ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તેમને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે. મુંબઇમાં લોકડાઉનને કારણે શોનું શુટિંગ ગુજરાતના એક રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ અને ત્યારે જ કેટલાક નવા કલાકારોની શોમાં એન્ટ્રી થઇ હતી.
View this post on Instagram
શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આરાધના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે.
View this post on Instagram
આરાધના શર્મા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી આ દિવસોમાં સતત તેના હુસ્નના જલવા વિખેરી રહી છે. જેને કારણે તે ચર્ચામાં બનેલી છએ. આરાધના શર્મા આજ-કાલ ઘણા બોલ્ડ ફોટોશૂટ્સ કરાવી રહી છે. તે તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દેતી હોય છે.
View this post on Instagram
આરાધના તેની અદાઓથી લોકોનું જીત લેતી હોય છે. આરાધના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાનાર સૌથી બોલ્ડ અભિનેત્રી છે. આરાધનાને ઇન્સ્ટાગ્રામ પર 334k લોકો ફોલો કરે છે. જણાવી દઇએ કે, આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.
View this post on Instagram
આરાધના અભિનેત્રી હોવાની સાથે સાથે ડાંસર પણ છે. આરાધના શર્માએ બુગી વુગી ડાંસ રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ડાંસ માટે તેનો પ્રેમ તેને ડાંસ ઇન્ડિયા ડાંસમાં પણ લઇને્ ગયો હતો, આ ઉપરાંત તે ઘણી ડેલી સોપ્સનો પણ ભાગ રહી ચૂકી છે. તે તારક મહેતા પહેલા અલાદીન અને હીરોમાં પણ નજર આવી ચૂકી છે.
View this post on Instagram
થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યુમાં આરાધાનાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.આ ઘટના બાદથી તેને પુરુષો પર વિશ્વાસ કરવામાં થોડી સમસ્યા પણ થવા લાગી હતી. આ ઘટના વિશે આરાધનાએ કહ્યુ કે, આ એક એવી ઘટના છે, જેને હું જીવનભર ભૂલાવી શકતી નથી. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે હું પૂણેમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હું પૂણેમાં મોડલિંગ કરી રહી હતી, ત્યારે મને ખબર પડી કે એક વ્યક્તિ મુંબઇમાં થનાર કોઇ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.
View this post on Instagram
તેણે આગળ કહ્યુ કે, એ સમયે હું મારા હોમ ટાઉન રાંચી ગઇ કારણ કે કાસ્ટિંગ સાથે જોડાયેલ વાતચીત માટે મને ત્યાં બોલાવવામાં આવી. અમે એક રૂમમાં બેસી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને એ વ્યક્તિએ મને ખોટી રીતે અડવાની કોશિશ કરી, પહેલા તો મને ખબર ના પડી કે આ શું થઇ રહ્યુ છે.
View this post on Instagram
તેણે આગળ આ ઘટના વિશે કહ્યુ કે, મને બસ એ જ યાદ હતુ કે મેં તેને ધક્કો માર્યો અને ત્યાંથી ફરાર થઇ ગઇ. હું આ ઘટનાને કોઇ સાથે શેર ન કરી શકી કારણ કે આ સાચે ઘણુ ખરાબ હતું. તેણે જણાવ્યુ કે આ ઘટનાનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો હતો. આરાધનાએ કાસ્ટિંગ કાઉચના તેના જીવન પર પડેલ પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, એ ઘટનાનો મારા પર એવો પ્રભાવ પડ્યો કે હું મારા પિતા સાથે પણ એક રૂપમાં નથી રહી શકતી. આ મારી સાથે થયુ ત્યારે હું માત્ર 19-20 વર્ષની હતી.