ગંદી બાત વાળીના મોટા મોટા ફિગર પાછળ આખું બૉલીવુડ પાગલ છે, ફિગર એવી કે રાતે સપનામાં પણ આવશે - Chel Chabilo Gujrati

ગંદી બાત વાળીના મોટા મોટા ફિગર પાછળ આખું બૉલીવુડ પાગલ છે, ફિગર એવી કે રાતે સપનામાં પણ આવશે

બોલીવુડ અને વેબસિરીઝમાં કામ મેળવવા માટે ઘણી અભિનેત્રીઓ હોટનેસનો તડકો લગાવતી હોય છે. સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો શેયર કરીને ચાહકોને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરતી હોય છે. એટલું જ નહીં ઘણી અભિનેત્રીઓ તો નિર્માતાઓનું ધ્યાન ખેંચવા માટે ગમે તે હદ પાર કરી દેતી હોય છે. ત્યારે આ બધાની વચ્ચે એક એવું નામ છે, જે બોલ્ડનેસના વિષયમાં કદાચ બધા કરતા બોલ્ડ છે.

અન્વેષી જૈને ‘ગંદી બાત 2’ વેબ સિરીઝમાં ખુબ બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો. આ સિરીઝથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી હોય છે. અન્વેષી જૈને પોતાની કિલર સુંદરતાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દેતી હોય છે. તે અવારનવાર તેની એવી તસવીરો પોસ્ટ કરે છે જેને જોઈને ચાહકો કાયલ થવા લાગે છે. અન્વેશીની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.

અભિનેત્રી અન્વેશી દરેક લુકમાં કહેર વરસાવતી હોય છે. તેણે ઘણી તસવીરોમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે. ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અન્વેશીની સ્ટાઈલના લોકો એટલા ક્રેઝી છે કે સોશિયલ મીડિયા પર તેના નામે ઘણા ફેન પેજ બનાવવામાં આવ્યા છે જ્યાં તેની તસવીરો શેર કરવામાં આવતી હોય છે.

હોટનેસની બાબતમાં અન્વેષી જૈન પણ બોલિવૂડની હસીનાઓને ટક્કર આપતી હોય છે અને તેનો પુરાવો તેની તસવીરો છે જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરો પરથી તમારી આંખો દૂર કરવી મુશ્કેલ છે. અન્વેશીને ‘ગંદી બાત 2’થી મોટી ઓળખ મળી. આ સિરીઝમાં તેણે ઘણા ઈન્ટિમેટ સીન આપ્યા હતા જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ સીરિઝ રિલીઝ થયા બાદ લોકોએ તેને ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે જોતા જ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

જણાવી દઈએ કે અન્વેશી જૈન મધ્યપ્રદેશની રહેવાસી છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક મોડલ અને હોસ્ટ પણ છે. તેણે ઘણી કોર્પોરેટ ઇવેન્ટ્સ, કેમ્પસ ઇવેન્ટ્સ, ચેરિટી ઇવેન્ટ્સ અને ખાનગી પાર્ટીઓનું આયોજન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અન્વેશી જૈનની સ્ટાઈલના લોકો દિવાના બની ગયા છે.

Live 247 Media

disabled