‘ગંદી બાત’ની બોલ્ડ અભિનેત્રી સાડી પહેરીને ઉઘાડી થઇ ગઈ, મોટું મોટું ફિગર જોઈને ઉતેજીત થઇ જશો
મનોરંજનની દુનિયામાં અભિનેત્રી અન્વેષી જૈને એક અલગ જ ઓળખ બનાવી છે. ALTBalaji પર એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી અભિનયથી ડેબ્યુ કરનાર અન્વેશી જૈન આજે તેની બોલ્ડનેસ માટે ખૂબ જ લોકપ્રિય છે. વેબ સિરીઝ ‘ગંદી બાત’માં બોલ્ડ સીન આપીને અભિનેત્રીએ તહેલકો મચાવી દીધો હતો. તેની આ સિરીઝની ઘણી ચર્ચા થઈ હતી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
View this post on Instagram
અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અન્વેશીએ પોતાના કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી હતી પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી મળી હતી. વેબ સિરીઝમાં અન્વેષીએ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા જેના પછી લોકોએ તેને ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું.
View this post on Instagram
અને તે સમયે અભિનેત્રીને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચાહકો તેની તસવીરોના દીવાના છે અભિનેત્રી તેની તસવીરો શેર કરતાની સાથે જ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે. દેશી અવતાર હોય કે વેસ્ટર્ન લુક અન્વેશી જૈન હંમેશા તેના ચાહકોનું દિલ જીતે છે. અન્વેષી જૈનની તસવીરો પર ચાહકો અવારનવાર તેની ફિટનેસને લઈને સવાલો પૂછે છે ત્યારે અન્વેષી તેના ચાહકોને જવાબ પણ આપતી હોય છે. અન્વેષી જૈનને તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. યુટ્યુબ ચેનલ પર તેની હોટ તસવીરો તેમજ વિડીયો શેર કરતી રહે છે.
View this post on Instagram
અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહો શહેરમાં થયો હતો. કહેવાય છે કે અન્વેશીએ પોતાની કારકિર્દી માટે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો અને આજે તે એક સફળ અભિનેત્રી છે. અભિનેત્રી બનવાના સપના સાથે તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
View this post on Instagram
અન્વેષીને અભિનયની કારકિર્દી અજમાવતા પહેલા તેના ઘર ચલાવવા માટે જે કામ મળતું હતું એ કરતી હતી. અભિનેત્રી હોવા ઉપરાંત અન્વેશી સિંગર, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે કોર્પોરેટ શો સહિત 100થી વધુ ટીવી શો હોસ્ટ કર્યા છે. આ સિવાય જે મોટિવેશનલ સ્પીકરના રૂપમાં પણ કામ કરે છે.
View this post on Instagram
અન્વેશીએ રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ભોપાલમાંથી બેચલર ઑફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અન્વેષી અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જેને વાયરલ થતા જરા પણ સમય નથી લાગતો. અન્વેષી જૈન છેલ્લે ALTBalaji ની સિરીઝ Boss – Baap of Special Servicesમાં જોવા મળી હતી.
View this post on Instagram
સીરીઝ “ગંદી બાત”થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી અન્વેષી જૈન ખૂબ જ પોપ્યુલર થઇ ચૂકી છે. લોકો તેના વિશે જાણવા ઇચ્છે છે. એકતા કપૂરની “ગંદી બાત”થી ચર્ચામાં આવેલી અન્વેષી જૈન તેના અભિનયથી ઓછી અને બોલ્ડનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે. અન્વેષી ભલે સ્મોલ ટાઉનથી હોય પરંતુ તેણે તેની મહેનતના દમ પર ઘણી શોહરત કમાવી લીધી છે.