ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ હોટ અભિનેત્રી ગુગલ ઉપર ખુબ જ સર્ચ કરવામાં આવી છે, જુઓ 10 PHOTOS - Chel Chabilo Gujrati

ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ હોટ અભિનેત્રી ગુગલ ઉપર ખુબ જ સર્ચ કરવામાં આવી છે, જુઓ 10 PHOTOS

૧૦ તસ્વીરો જોઈને લોકો બોલી ઉઠ્યા ઓહોહોહો પણ વિકાસ તો જો થયો આની સાઇઝનો…

વર્ષની શરૂઆતમાં જ એક ગુજરાતી ફિલ્મ આવી જેનું નામ હતું “G”. આ ફિલ્મ પડદા ઉપર તો એટલી બધી ચાલી નહીં પરંતુ ફિલ્મની એક અભિનેત્રી ખુબ જ ચર્ચામાં આવી એ અભિનેત્રીનું નામ હતું અન્વેશી જૈન.

આ અભિનેત્રી ગગલ ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી અભિનેત્રી છે. અન્વેશીએ પોતાના કેરિયરની શરૂઆત એન્કરિંગથી કરી હતી. અન્વેશીએ એકતા કપૂરની વેબસીરીઝ ગંદી બાત-2 માં પોતાની અદાઓ દ્વારા દર્શકોને પોતાના દીવાના બનાવી દીધા છે. એટલું જ નહીં, અન્વેશી વેબસીરીઝ કર્યા પછી હવે બૉલીવુડ,તમિલ ફિલ્મો માં પણ કામ કરી રહી છે.

મોડલ, અને અભિનેત્રી સાથે અન્વેશી મોટિવેશનલ સ્પીકર અને ડાયટિંગ કોચ પણ રહી ચુકી છે. એટલું જ નહિ પોતાના ચાહકો સાથે પોતાના ભરપૂર વિડીયો શેર કરવાના મામલામાં અન્વેશી પૂનમ પાંડે અને શર્લિન ચોપડાને પણ ટક્કર આપી દે છે.

પૂનમ પાંડે અને શર્લિનની જેમ અન્વેશીની પણ એક પોતાની એપ્લિકેશન છે. જેમાં તે ગંદી બાત અન્વેશીના નામ સાથે આ શો દ્વારા પોતાના ચાહકો સાથે શેર કરે છે. આ એપમાં તેનું ખુબ જ utejitt દૃશ્ય પણ જોવા મળે છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં જન્મેલી 28 વર્ષની અન્વેશીને વર્ષ 2018માં એકતા કપૂર ના પ્રોડક્શન અલ્ટ બાલાજીની વેબસીરીઝ ગંદી બાત સીઝન -2માં ખુબ જ પ્રખ્યાત બની હતી. ત્યાર બાદ તે બાલાજીની જ એક વેબ સિરીઝ બોસ-બાપ ઓફ સ્પેશ્યલ સર્વિસમાં પણ નજર આવી ગઈ છે. અન્વેશીએ ગુજરાતી ફિલ્મ “G”માં પણ કામ કર્યું છે તેની સાથે અભિમન્યુ સિંહે પણ આ ફિલ્મમાં કામ કર્યું છે.

2020 વર્ષમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ Gમાં જોવા મળેલી અન્વેશી જૈન પોતાના ગ્લેમરસ ફોટોઝને કારણે પણ ખાસ્સી જાણીતી છે. સ્મોલ ટાઉન ગર્લ અન્વેશી પોતાના સપનાં પૂરાં કરવા બોમ્બે આવી હતી, અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

2019માં તેનું નામ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયું હતું. શિલ્પા શેટ્ટીની એક વેબસિરીઝમાં કામ કર્યા બાદ તેને ખાસ્સી ફેમસ પણ મળી હતી. માત્ર એક્ટિંગ સાથે તે કૂક, Yoga ઈન્સ્ટ્રક્ટર તેમજ લેખિકા પણ છે. તેનું કહેવું છે કે સારી સ્ક્રિપ્ટ ધરાવતી કોઈપણ ફિલ્મમાં કામ કરવા તે હંમેશા રેડી છે. ‘ગંદી બાત 2’થી આંખ ભારતમાં બોલ્ડનેસને લીધે ફેમસ થયેલી અન્વેશી જૈન હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેના ટ તસ્વીરો હાલમાં વાયરલ થયા છે. આ વીડિયોમાં અન્વેશી જૈનના ફોટોગ્રાફની જ ચર્ચા છે. ‘ગંદી બાત 2’ સિરીઝ પછી હવે અન્વેશી બાલાજીના જ એક નવા પ્રોજેક્ટ ‘બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ’માં જોવા મળશે.

અન્વેશી તેના બોલ્ડ અવતારના કારણે ખૂબ ચર્ચામાં રહેતી અભિનેત્રી છે. જે એક નાના ગામડામાંથી માયાનગરી બોમ્બેમાં પોતાના સપનાં પૂરા કરવા માટે આવી છે. અભિનેત્રી અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. અન્વેશીના ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિરીઝ ALT બાલાજી પણ શરૂ થઇ ત્યારથી જ અન્વેશી સોશિયલ મીડિયાનું નવું સેન્સેશન બની ગઇ છે. તે પણ પોતાના અલગ અલગ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહી છે, આ પોસ્ટને તેના ફેન્સ તરફથી લાખો લાઈકો અને એન્ગેજમેન્ટ મળી રહે છે.

Live 247 Media

disabled