અનુષ્કા શર્માનો ડ્રેસ એવી જગ્યાથી કપાયો કે વારંવાર જોવા મજબુર થઇ જશો, શરમની બધી હદ તોડવા લાગી એક દીકરીની માં
અનુષ્કા શર્માએ પણ શરમની હદ પાર કરી, એવી જગ્યાથી ડ્રેસ કપાયેલો દેખાયો કે તમારી નજર ત્યાં જ ચોંટવા લાગશે, જુઓ હોટ PHOTOS
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણીવાર ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. તે તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અપડેટ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે વધારે સિંપલ લુકમાં પોતાની તસવીરો શેર કરે છે પરંતુ તેણે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ અને સિઝલિંગ અવતારમાં તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.આ તસવીરોએ તો ઇન્ટરનેટનું તાપમાન પણ વધારી દીધુ છે. લેટેસ્ટ તસવીરોમાં અનુષ્કા બ્લેક ફ્રન્ટ ઓપન ડ્રેસમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
આ તસવીરો પર ચાહકો તેમના દિલ ખોઇ બેઠા છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ આ તસવીરો પરથી નજર હટાવી શક્યા નથી. અર્જુન કપૂરથી લઈને રિયા કપૂર સુધીના ઘણા સેલેબ્સ અનુષ્કાના આ લેટેસ્ટ ફોટોઝ પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. અનુષ્કાની આ બોલ્ડ તસવીરો જોયા બાદ એક યુઝરે લખ્યું, કાળો રંગ તમને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. બીજાએ લખ્યું, ‘કોહલી ભૈયા આવા ડ્રેસ પર કંઈ બોલતા નથી.
View this post on Instagram
આ સિવાય અન્ય યુઝર્સ હાર્ટ અને ફાયર ઇમોજીસ શેર કરી રહ્યા છે. અનુષ્કા શર્મા આજકાલ પોતાના લુકને લઈને ધૂમ મચાવી રહી છે.કરણ જોહરની પાર્ટીમાં અનુષ્કા ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી, જેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. કરણ જોહરે 25 મેના રોજ સાંજે તેનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે બોલિવૂડના અનેક સ્ટાર્સ જોડાયા હતા.
View this post on Instagram
પાર્ટીમાં અનુષ્કા શર્મા પણ ખૂબ જ બોલ્ડ લુકમાં પહોંચી હતી. અનુષ્કાએ પાર્ટી માટે ખૂબ જ ગ્લેમરસ આઉટફિટ પસંદ કર્યો હતો. તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ હાઈ સ્લિટ ડ્રેસમાં ફ્રન્ટ કટ આઉટ ડિઝાઈન હતી, જેણે અનુષ્કાનો લુક વધુ બનાવ્યો હતો.અનુષ્કાએ ગોલ્ડન બ્રેસલેટ, મેસ્સી વાળ અને મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે, જે હવે વાયરલ થઈ ગયા છે.
View this post on Instagram
અનુષ્કાની આ દમદાર સ્ટાઈલ પર તેનો પતિ વિરાટ કોહલી પણ દિલ ગુમાવી બેઠો હતો. વિરાટે આ પોસ્ટ પર કોમેન્ટ કરી, ‘વાહ’ આ સાથે તેણે કેટલાક ઇમોજી પણ મૂક્યા હતા. ઘણા ચાહકો પણ તેના વખાણ કરતા થાકતા નથી. અનુષ્કા શર્માના પ્રોજેક્ટની વાત કરીએ તો તે તેની ફિલ્મ ચકડા એક્સપ્રેસની તૈયારી કરી રહી છે.ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર બની રહેલી આ ફિલ્મમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા ભજવશે.
View this post on Instagram
આ માટે તે ક્રિકેટ પ્રેક્ટિસ પર ધ્યાન આપી રહી છે અને જોરદાર ટ્રેનિંગ પણ લઇ રહી છે.અનુષ્કા શર્મા ચકડા એક્સપ્રેસ ફિલ્મખી લગભગ ત્રણ વર્ષ બાદ વાપસી કરવા જઇ રહી છે. આ સિવાય અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પેરેન્ટહુડનો આનંદ માણી રહી છે. જાન્યુઆરી 2021માં અનુષ્કા અને વિરાટે પુત્રી વામિકાનું તેમના જીવનમાં સ્વાગત કર્યુ હતુ. ત્યારથી બંને વધુને વધુ સમય દીકરી સાથે વિતાવી રહ્યા છે.