40 વર્ષની ઉંમરે હજુ પણ કુંવારી છે કરણ કુંદ્રાની એક્સ ગર્લફ્રેન્ડ, બધા જ કપડાં કાઢીને કેમેરા સામે ઉભી રઈ ગઈ, તસવીરો જોતા જ તમારી અંદર ખલબલી મચી જશે
ફેમસ એક્ટ્રેસ અને વીડિયો જોકી અનુષા દાંડેકર ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. જો કે, તે પોતાની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફના કારણે હેડલાઈન્સમાં રહી છે. અનુષા સૌથી વધુ સમાચારોમાં ત્યારે આવી જ્યારે તેણે એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધોની જાહેરાત કરી. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેના બ્રેકઅપની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં અનુષા પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લગભગ દરરોજ પોતાની બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવતી રહે છે.
View this post on Instagram
હવે ફરી એકવાર અનુષા તેની તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ એવું ફોટોશૂટ કરાવ્યું છે જેને જોઇને યુઝર્સ હેરાન રહી ગયા છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તેણે પોતાનો હોટ અવતાર બતાવવા માટે તેના બધા કપડાં ઉતારી દીધા છે. આ ફોટોશૂટ માટે અનુષાએ માત્ર પોતાની જાતને મોટી કેપથી ઢાંકી છે. આ દરમિયાન તેણે મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અનુષાએ તેના વાળમાં મૈસી પોનીટેલ બનાવી છે. આ દરમિયાન અભિનેત્રી ફ્લોર પર બેસીને હોટ પોઝ આપી રહી છે.
View this post on Instagram
આ લુકમાં અનુષા પરથી નજર હટાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. હવે અનુષાનો આ લુક ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક તરફ તેનો આ અવતાર જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યાં અનુષા માટે ટ્રોલર્સની કોઈ કમી નથી.અનુષાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું છે. આમાં તે પોતાના હાથમાં બ્રાઉન સ્કિન બ્યુટીની સનસ્ક્રીન પકડેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તમે અનુષાને ટોપલે જોઈ શકો છો. આમાં અનુષાએ હાથમાં મોટી કેપ લીધી છે અને તે આ કેપથી પોતાને ઢાંકી રહી છે.
View this post on Instagram
અનુષા કેમેરા સામે જોઇ અલગ અલગ પોઝ આપી રહી છે. અનુષાની આ તસવીરો તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તેઓ આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.અનુષા કરણ સાથેના રિલેશન અને બ્રેકઅપને લઇને ઘણી લાઇમલાઇટ લૂંટી ચૂકી છે. અનુષા દાંડેકર અને કરણ કુંદ્રાએ સાથે મળીને એમટીવી રિયાલિટી શો લવ સ્કૂલ હોસ્ટ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ શોથી બંને એકબીજાની નજીક આવ્યા હતા. શોમાં સ્પર્ધકોને પ્રેમનો સાચો અર્થ સમજાવતી વખતે બંને પ્રેમમાં પડ્યા હતા.
View this post on Instagram
કરણ અને અનુષાએ પોતાનો પ્રેમ કોઈથી છુપાવ્યો ન હતો અને બંને અવાર નવાર સાથે જોવા મળતા હતા. કરણ અને અનુષા લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ જ્યારે બ્રેકઅપ થયું ત્યારે અનુષાએ કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. અનુષાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું હતુ કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેની સાથે ખોટું બોલવામાં આવ્યું છે. હું માફીની રાહ જોઈ રહી હતી પરંતુ એવું ક્યારેય ન થયું. અનુષાની પોસ્ટ બાદ કરણે એક ઈન્ટરવ્યુમાં તેના પર લાગેલા તમામ આરોપોને ખોટા જણાવ્યા હતા.
તેણે કહ્યું હતું કે અમે અમારા સંબંધોને ચલાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તે થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે કરણ અને અનુષા બંને હવે પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. કરણ બિગબોસ 15નો ભાગ બન્યો હતો અને આ દરમિયાન તે ટીવી અભિનેત્રી અને બિગબોસ 15ની વિજેતા બનેલી કંટેસ્ટેંટ તેજસ્વી પ્રકાશની નજીક આવ્યો હતો. હાલ બંને એકબીજાના ગાઢ પ્રેમમાં છે. તે બંનેને અવાર નવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.