શરમથી પાગલ થઇ જશો આ હીરોઈનની હોટ બ્રા વાળી તસવીરો જોઈને, ઉફ્ફ શું ગરમ ગરમ ફિગર છે - Chel Chabilo Gujrati

શરમથી પાગલ થઇ જશો આ હીરોઈનની હોટ બ્રા વાળી તસવીરો જોઈને, ઉફ્ફ શું ગરમ ગરમ ફિગર છે

મશહૂર વીજે અને મોડલ અનુષા દાંડેકર અવાર નવાર સોશિયલ મીડિયા પર હોટ તસવીરો અને વીડિયો દ્વારા તબાહી મચાવતી રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ અનુષાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે બિકીમાં આગ લગાવતી નજર આવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by bollywood photo (@bollyupdate_)

તેના કારણે તેના ફોલોઅર્સની લિસ્ટ પણ વધતી નજર આવતી હોય છે. લગભગ દરેક દિવસે લોકોને તેનો નવો લુક જોવા મળતો હોય છે તેવામાં ફરી વખત અનુષાએ એવું ફોટોશૂટ કરાવ્યું છે કે યુઝર્સ દંગ રહી ગયા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Celebrity snaps (@celebrity_snaps_07)

અનુષા દાંડેકરના આ લેટેસ્ટ ફોટોશૂટમાં તમે જોઈ શકો છો કે તે બિકી અવતારમાં ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે તેણે ઓફ વ્હાઇટ કલરની બિકી પહેરી છે તેની સાથે અનુષાએ પિંક ઓપન શ્રગ પહરેલ છે. તસવીરોમાં અનુષા ફોનને હાથમાં પકડીને હસતા હસતા પોઝ આપી રહી છે. તે તેની દિલકશ અદાઓથી લોકોના દિલોમાં રાજ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @actressphotos16

લુકને કમ્પ્લીટ કરવા માટે અનુષાએ મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. ત્યાં તે કેમેરાની સામે અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. આ દરમ્યાન તે તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. તેના આ લુકમાં અનુષા ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તસવીરોને જોઈને કોઈ કહી નહિ શકે છે તે 40 વર્ષની છે. આ લુકમાં અનુષા પરથી નજર હટાવી પણ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

અનુષાનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં ચાહકો તેનો આ બોલ્ડ અવતાર જોઈને કાયલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે અનુષા સૌથી વધારે ખબરમાં ત્યારે આવી જયારે તેણે અભિનેતા કરણ સિંહ કુન્દ્રા સાથે તેના સબંધનું એલાન કર્યું હતું. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેના બ્રેકઅપની ચર્ચામાં રહ્યા હતા.

Live 247 Media

disabled