એકદમ બોલ્ડ છે 'આશ્રમ'માં પોતું લગાવનાર આ સંસ્કારી હિરોઈન, નવ જ પ્રકારની ફ્લોન્ટ કરી બિકિ - Chel Chabilo Gujrati

એકદમ બોલ્ડ છે ‘આશ્રમ’માં પોતું લગાવનાર આ સંસ્કારી હિરોઈન, નવ જ પ્રકારની ફ્લોન્ટ કરી બિકિ

હદથી વધારે બોલ્ડ છે આશ્રમમાં પોતુ લગાવનાર આ સંસ્કારી અભિનેત્રી, શિપ પર પહોંચતા જ ખોલ્યુ બિકિની – બાબા નિરાલા પણ લટ્ટુ થશે

એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ એક બદનામ-આશ્રમ 3 એ ઇતિહાસ રચી દીધો છે. તેને માત્ર 32 કલાકમાં જ 100 મિલિયન વખત જોવામાં આવી હતી. પ્રથમ બે સિઝનને પ્રેક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી, જેના કારણે તે ભારતીય OTT પર સૌથી વધુ જોવાયેલી સીરીઝ બની હતી. બોબી દેઓલ આ સિરીઝમાં કાશીપુર વાલે બાબા નિરાલાની મુખ્ય ભૂમિકામાં છે.આ સીરીઝમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેણે પોતાની બોલ્ડનેસથી દર્શકોનું ધ્યાન ખેંચ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Anuritta K Jha (@anurittakjha)

બબીતાની ભૂમિકા ભજવનાર ત્રિધા ચૌધરી ઈન્ટીમેટ સીન્સને કારણે હેડલાઈન્સમાં રહી હતી, ત્યાં એક અભિનેત્રી એવી પણ છે જે ત્રણેય સિઝનમાં માત્ર મોપિંગ કરીને અને સાદી કોટન સાડીમાં જોવા મળી હતી. જો કે ત્રીજી સીઝનમાં આ અભિનેત્રીએ કિસિંગ સીન્સ આપ્યા હતા. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ કવિતાનું પાત્ર ભજવનાર અનુરીતા ઝા છે.અનુરિતા ઝા આશ્રમની સેવિકાની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિરીઝની ત્રણેય સિઝનમાં અનુરિતા ઝા આશ્રમના નિયમો અનુસાર સાડી પહેરેલી જોવા મળી છે અને પોતાની સાદગીથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Anuritta K Jha (@anurittakjha)

જો કે, ત્રીજી સીઝનમાં તેણે જબરદસ્ત હોટ કિસિંગ સીન આપીને સનસની ફેલાવી દીધી હતી. અનુરિતાએ પોતાના અભિનયનું એવું ઉદાહરણ રજૂ કર્યું કે તેણે ચાહકોના મનમાં ઘર કરી લીધું. તમને જણાવી દઈએ કે આશ્રમ વેબસીરીઝમાં સાદગીથી દેખાતી અનુરીતા રિયલ લાઈફમાં ખૂબ જ હોટ અને લાઈકેબલ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બિકી ફોટોથી ભરેલું છે. તસવીરોમાં તે હોટનેસની હદ પાર કરતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે બિકી પહેરીને પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. અનુરિતા રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ અને હોટ છે.

 

View this post on Instagram

 

A post shared by Anuritta K Jha (@anurittakjha)

આનો પુરાવો અભિનેત્રીનો લેટેસ્ટ ફોટો છે જેમાં તે બિકી લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અનુરિતા ઝાએ સોશિયલ મીડિયા પર શિપની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનુરિતા જહાજ પર ઉભેલી જોવા મળી રહી છે અને તેના બોલ્ડ એક્ટનો જાદુ ફેલાવી રહી છે. તસવીરોમાં અભિનેત્રી એટલી બોલ્ડ અને હોટ દેખાઈ રહી છે કે ફોટા જોતા જ વાયરલ થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Anuritta K Jha (@anurittakjha)

અનુરીતાએ સોશિયલ મીડિયા પર 2 તસવીરો શેર કરી છે. જો કે, બંને ફોટા એક જ છે, તેમાંનો એક ફોટો કલરફુલ છે અને બીજો બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ ફોટોમાં અનુરીતાએ ક્રીમ રંગનું શ્રગ પહેર્યું છે, જે કેમેરાની સામે તેણે નીચેથી ખોલી દીધુ છે. અનુરીતા સફેદ બિકીમાં તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. બિહારના મધુબનીની રહેવાસી અનુરીતા ઝાએ પોતાની કારકિર્દીની શરૂઆત ફેશન મોડલ તરીકે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anuritta K Jha (@anurittakjha)

આ પછી તેણે અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરથી ડેબ્યુ કર્યું. તે ગેંગ્સ ઓફ વાસેપુરના બીજા ભાગમાં પણ જોવા મળી હતી. બોલિવૂડની સાથે અનુરિતા ઓટીટીની દુનિયામાં ઘણી એક્ટિવ છે. તે ઘણી વેબ સીરીઝમાં જોવા મળી છે, પરંતુ તેને અસલી ઓળખ આશ્રમ સીરીઝથી મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by schlecht vader (@hotness_corner_sv)

Live 247 Media

disabled