આ સંસ્કારી અભિનેત્રીએ બોલ્ડ સીન્સ આપવામાં વટાવી દરેક હદ, કાલીન ભૈયાનું બૈરું પણ રહી ગઈ પાછળ - Chel Chabilo Gujrati

આ સંસ્કારી અભિનેત્રીએ બોલ્ડ સીન્સ આપવામાં વટાવી દરેક હદ, કાલીન ભૈયાનું બૈરું પણ રહી ગઈ પાછળ

ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મોની કહાની કઈ ખાસ ન હોય તો પણ ફિલ્મ ગીતો અને ડાઈલોગ કે પછી અમુક હોટ સીન્સને લીધે સફળ બની જતી હોય છે. જો કે આજે ફિલ્મોમાં કલાકારો દ્વારા બોલ્ડ સીન્સ આપવા સામાન્ય વાત બની ગઈ છે.

આજે ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવાનું પણ ચલણ વધી ગયું છે.વેબ સિરીઝમાં પણ બોલ્ડ સીન્સ આપવા સામાન્ય વાત બની ગઈ છે. એવી જ એક અભિનેત્રી જે વેબ સિરીઝમાં પોતાની દિલકશ અદાઓ, આકર્ષક ફિગર અને હોટ સીન્સને લીધે ફેમસ બની ગઈ છે.

અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી અનુપમા પ્રકાશની જેણે ‘લવલી મસાજ પાર્લર’મા કામ કર્યું હતું. જો કે આ સિરીઝમાં ઘણી અભિનેત્રીઓ પોતાની અદાકારી દેખાડી ચુકી છે પણ અનુપમાનો અંદાજ કંઈક અલગ જ હતો અને તેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે અનુપમા બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે, આ સિવાય તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. લવલી મસાજ પાર્લરમાં હોટ સીન્સ આપીને અનુપમા રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી. સિરીઝમાં તેના હોટ સીન્સ એટલા કાતિલાના હતા કે તેણે મિર્ઝાપૂર વેબ સિરીઝના કાલીન ભૈયાની પત્નીને પણ પાછળ છોડી દીધી હતી.

આ સિરીઝમાં અનુપમાએ બેડ સીન્સ પણ આપ્યા હતા જેની ખુબ ચર્ચાઓ થઈ  હતી. અનુપમા અભિનેત્રીની સાથે સાથે એક મૉડલ પણ છે, અને ઘણા મૌકાઓ પર મોડેલિંગ પણ કરે છે. અનુપમા પહેલી વાર ફિલ્મ ‘રિસ્કનામાં’ માં જોવા મળી હતી અને અન્ય પણ વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે.

અનુપમા માત્ર સ્ક્રીન પર જ નહીં પણ અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર અને આકર્ષક છે. અનુપમા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની હોટ અને આકર્ષક  તસવીરો સેર કરતી રહે છે.

Uma Thakor

disabled