આયશા બાદ હવે વધુ એક પાકિસ્તાની ગર્લનો વીડિયો વાયરલ.. "અંગ લગા દે.." ગીત પર કર્યો એવો ડાન્સ કે જોઈને ભલભલા લોકો હોશ ખોઈ બેઠા, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

આયશા બાદ હવે વધુ એક પાકિસ્તાની ગર્લનો વીડિયો વાયરલ.. “અંગ લગા દે..” ગીત પર કર્યો એવો ડાન્સ કે જોઈને ભલભલા લોકો હોશ ખોઈ બેઠા, જુઓ વીડિયો

“અંગ લગા દે” ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી આ પાકિસ્તાની યુવતી કે ભારતના લોકો પણ તેના ફેન બની ગયા, જુઓ વીડિયો

આજે સોશિયલ મીડિયા ઘણા બધા લોકો માટે ટેલેન્ટ બતાવવાનું એક ઉમદા મંચ બની ગયું છે. ઘણા લોકો રીલ કે વીડિયો બનાવિને પોતાના ટેલેન્ટને બતાવતા હોય છે અને તેમાં વીડિયો પણ રાતો રાત વાયરલ થઇ જતા હોય છે. દૂર દેશમાંથી પણ ઘણા લોકોના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ પાકિસ્તાનની એક છોકરી આયશાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

ત્યારે હવે વધુ એક પાકિસ્તાની યુવતી પોતાના ડાન્સ વીડિયો દ્વારા ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં બોલિવૂડ ગીતો પર રીલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્ન હોય કે કોઈ પણ સેલિબ્રેશન, પાકિસ્તાનીઓ ફક્ત બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.  ત્યારે હાલ વાયરલ થઇ રહેલી આ ડાન્સરે બોલિવૂડના ગીત ‘અંગ લગા લે’ પર કર્યો એવો ડાન્સ, જેના લોકો જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો natalia.calling નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં આ છોકરી લગ્નના કાર્યક્રમમાં સુંદર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે એટલી ચોકસાઈથી ડાન્સ સ્ટેપ્સ કરે છે કે લોકો જોતા જ રહી જાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ છોકરીના જોરદાર વખાણ કરી રહ્યા છે. સાથે જ આ વીડિયોને 4 લાખ 95 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Natalia Calling (@natalia.calling)

વીડિયોમાં છોકરીની અદાઓ જોઈને ઘણા બધા લોકો તેના ફેન પણ બની રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર નાતાલીયા કોલિંગ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ યુવતીણ ડાન્સની ખૂબ જ પ્રસંશા કરી હતી. તમને પણ આ યુવતીનો આ ડાન્સ વીડિયો પણ ખુબ જ પસંદ આવશે અને તમે પણ તેના ફેન બની જશો.

Uma Thakor

disabled