આ વેબ સીરીઝ પાર કરે છે બેશરમી અને બોલ્ડનેસની બધી હદ, એકલામાં જ જોજો નહિ તો ભરાઈ જશો - Chel Chabilo Gujrati

આ વેબ સીરીઝ પાર કરે છે બેશરમી અને બોલ્ડનેસની બધી હદ, એકલામાં જ જોજો નહિ તો ભરાઈ જશો

આ વેબ સીરીઝ જોતા પહેલા ચુપચાપ જરૂરથી બંધ કરી લો રૂમ, નહિ તો ભરાઈ જશો

ઓટીટીની જ્યારથી એન્ટ્રી થઇ છે, ત્યારથી બોલ્ડ કન્ટેન્ટવાળી વેબ સીરીઝે ખૂબ પોતાનું જોર પકડ્યુ છે. પહેલા જો કોઇ ફિલ્મમાં બોલ્ડ સીન હોતા તો તેના પર કાતર ચલાવી દેવામાં આવતી પરંતુ ઓટીટી આવ્યા પછી આ વસ્તુ બદલાઇ ગઇ છે, સેંસરની ઓટીટી પર રોક નથી. આ કારણ છે કે ભાષાથી લઇને સીન્સ સુધી તેમાં કોઇ પણ સીમા સુધી જઇ શકે છે. જો તમે પણ બોલ્ડ કન્ટેન્ટ જોવાના શોખીન છો તો અહીં કેટલીક લિસ્ટ છે જેના પર તમે નજર કરી શકો છો.

ફોર મોર શોટ્સ પ્લીઝ : હાલમાં જ એમેઝોન પ્રાઇમ પર ફોર મોર શોટ્સની ત્રીજી સિઝન રીલિઝ થઇ છે. આ સીરીઝમાં ચાર છોકરીઓની કહાની બતાવવામાં આવી છે. જે તેની ખુશીની શોધમાં રહે છે. આ સીરીઝમાં ખૂબ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે.

એનિવર્સરી સરપ્રાઇઝ : આ વેબ સીરીઝમાં શિખા છાબડા અને યશ પંડિતે લીડ રોલ નિભાવ્યો હતો. સીરીઝ એક દિલચસ્પ રૂંવાડા ઊભા કરી દેનાર મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે.

પાંચાલી : આ વેબ સીરીઝ ઉલ્લૂ એપ પર સ્ટ્રીમ થઇ રહી છે. આ સીરીઝમાં એક મહિલાના ચાર પતિ હોય છે. આ સીરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગાર્ડિયન : આ વેબ સીરીઝ પણ ઉલ્લૂ એપ પર ઉલબ્ધ છે. આ સીરીઝની કહાની મગજને હલાવી દેનાર છે.

બ્લેક કોફી : બોલ્ડનેસની બધી હદો પાર કરતી વેબ સીરીઝ બ્લેક કોફીની કહાની ઘણી દિલચસ્પ છે. આ સીરીઝ એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઇ રહી છે.

મીટૂ વુલ્ફ ઓફ બોલિવુડ : આ સીરીઝ બોલિવુડના મીટુ આંદોલન પર આધારિત છે. આ સીરીઝની કહાની ઘણી દિલચસ્પ છે. આ સીરીઝને ઉલ્લૂ એપ અને એમએક્સ પ્લેયર બંને પર જોઇ શકાય છે.

Live 247 Media

disabled