અંકિતા લોખંડેની આ ફેશન જોઈને પકડી લેશો માથું, બેકલેસ ડ્રેસમાં કરવા લાગી આવી હરકતો
અભિનેત્રી અંકિતા લોખંડે પોતાના બેબાક અંદાજને લીધે ચર્ચામાં બનેલી રહે છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી અંકિતા લગાતાર ચર્ચામાં બનેલી રહે છે.જો કે મોટાભાગે તેને કોઈને કોઈ કારણને લીધે ટ્રોલ પણ કરવામાં આવે છે.ગત રાત્રીએ અંકિતા કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપની સક્સેસ પાર્ટીમાં પહૉચી હતી. આ સમયે અંકિતાની સાથે પતિ વિક્કી જૈન પણ ખાસ અંદાજમાં પહોંચ્યો હતો. જણાવી દઈએ કે અંકિતાએ અભિનેત્રી કંગના રાનૌતની ફિલ્મ મણિકર્ણિકા દ્વારા ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી હતી.
View this post on Instagram
આ સિવાય એકતા કપૂરનો શો પવિત્ર રિશ્તામાં પણ અંકિતાએ ખાસ કામ કર્યું હતું અને આ શો દ્વારા જ તે ફેમસ બની ગઈ હતી. માટે અંકિતાનું એકતા કપૂર સાથે પણ ખાસ કનેક્શન છે, માટે અંકિતાનું કંગનાના શો લોકઅપની પાર્ટીમાં આવવાનું તો બનતું જ હતું. આ સમયે અંકિતા ખુબ જ સ્ટાઇલિશ અંદાજમાં આવી પહોંચી હતી પણ અચાનક જ તેની સાથે એવું બન્યું કે તે ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ હતી, અને તેને ટ્ર્રોલ પણ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ પાર્ટીના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે.તસ્વીરોમાં અંકિતાનો અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંકિતા ગ્રે કલરનો થાઈ ડ્રેસ પહેરેલો છે અને પોતાના વાળને કર્લ લુક આપતા ઓપન રાખ્યા હતા.લાઇટ મેકઅપમાં અંકિતા ખુબ જ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે, આ દરમિયાન તે એકતા કપૂરને જોઈને ખુબજ એકસાઇટેડ થઇ જાય છે અને તેને જોરથી ગળે લગાડી લે છે, આ દરમિયાન તેના બેકલેસ ડ્રેસ પર દરેકની નજરો થમ્ભી જાય છે.
View this post on Instagram
જેના પછી અંકિતા વિક્કી જૈન સાથે રેડ કાર્પેટ પર મીડિયા સામે પોઝ આપી રહી હોય છે.આ સમયે તે પોતાનો ડ્રેસ ઠીક કરતી પણ જોવા મળી હતી.અંકિતાનો હાઈ સ્લીટ ડ્રેસ વધારે પડતો જ હાઈ હતો એવામાં વિક્કી સાથે તસવીરો લેતી વખતે તેનો ડ્રેસ ઉપરની તરફ ઉઠી જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે અને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.એવામાં એક યુઝરે તેને ટ્રોલ કરતા કહ્યું કે,”અંકિતા પહેલા એક સારા ડિઝાઈનર લઇ લો” જ્યારે અન્ય એકે લખ્યું કે,”કઈ પણ કરી લો પણ કામ તો ટેલેન્ટના દમ પર જ મળશે”.
View this post on Instagram
આ સિવાય પાર્ટીનો એક અન્ય વિડીયો પણ સામે આવ્યો છે.જેમાં અંકિતા અને વિક્કી વચ્ચેની બોન્ડિંગ અને પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક સમયે અંકિતા વિક્કીનો હાથ પકડીને પોતાના પેટ પર લગાવી રહી છે જેને જોઈને લોકોને લાગ્યું કે અંકિતા પ્રેગ્નેન્ટ છે. અને લોકોએ આ બાબતે ઘણી કમેન્ટ્સ પણ કરી હતી.
View this post on Instagram
કંગનાનો શો લોકઅપને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે આ સિવાય કાંગનાની હોસ્ટિંગ પણ લોકોને ખુબ પસંદ આવી હતી.પહેલી સીઝન પછી હવે દરેક કોઈને શો ના બીજા સીઝનની આતુરતાથી રાહ છે. શો ને મળેલો પ્રેમ અને તેની સફળતા માટે ટીમના લોકોએ સક્સેસ પાર્ટીનો ખુબ જશ્ન મનાવ્યો હતો.