MMS વાળી બદામ ગર્લએ કરાવ્યુ ફોટોશૂટ, ટૂંકું ટૂંકું સ્કર્ટ અને ઉપર તો ન જોવાય એવું પહેર્યું, ફટકડી લાગી રહી છે જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

MMS વાળી બદામ ગર્લએ કરાવ્યુ ફોટોશૂટ, ટૂંકું ટૂંકું સ્કર્ટ અને ઉપર તો ન જોવાય એવું પહેર્યું, ફટકડી લાગી રહી છે જુઓ PHOTOS

અંજલિ અરોરા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ હસીનાઓમાંની એક છે. અંજલિ અરોરાએ ઓછા શો કર્યા છે પરંતુ આ પછી પણ તેની લોકપ્રિયતા જબરદસ્ત છે. જણાવી દઈએ કે અંજલિ અરોરા તેના કથિત MMS લીકને કારણે ઘણી ચર્ચામાં રહી છે.

અંજલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ્સ તેમજ રીલ્સ શેર કરતી રહે છે. હાલમાં પણ અંજલીએ ઈન્સ્ટાગ્રામમાં તેની હોટ તસવીરો શેર કરી સનસની ફેલાવી છે.

ટીવી એક્ટ્રેસ અંજલી અરોરા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે અને ફેન્સ તેના નવા અને બોલ્ડ ફોટોઝ તેમજ વીડિયોની આતુરતાથી રાહ જુએ છે. અંજલિએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી, જેણે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે !

ક્રોપ ટોપ અને મીની સ્કર્ટમાં આ હસીના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તે ફોટો માટે જે રીતે પોઝ આપી રહી છે તે તો એકદમ કાતિલાના છે. જણાવી દઇએ કે, અંજલિ અરોરા MMS વિવાદને લઈને ઘણી હેડલાઈન્સમાં આવી હતી. તેણે કહ્યું હતું કે આ વિવાદે તેના જીવન પર કેટલી ખરાબ અસર કરી છે.

જો કે, અંજલીએ સ્પષ્ટતા કરી હતી કે વીડિયોમાં તે નહોતી અને તે MMS તેને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં બીજા એક કારણોસર પણ અંજલી ચર્ચામાં છે. તેનું કારણ છે ફિલ્મમેકર રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 13’.

એવા અહેવાલો છે કે અંજલિ અરોરા ખતરોં કે ખિલાડી 13 માં જોવા મળી શકે છે.અંજલી સિવાય પણ ઘણા સેલેબ્સના નામ ચર્ચામાં છે. ટીવી સીરીયલ કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી અંજુમ ફકીહ, રુહી ચતુર્વેદી, અભિનેતા રોહિત રોય, શીઝાન ખાન, અર્જિત તનેજા અને બિગ બોસ 16 ફેમ શિવ ઠાકરે સામેલ છે.

Live 247 Media

disabled