'કાચા બદામ' વાળી પાકી ગઈ છે હવે, સોશિયલ મીડિયાથી કરી લીધી છે કરોડો રૂપિયાની કમાણી, કાન ધ્રુજવા લાગશે એટલું કમાય છે - Chel Chabilo Gujrati

‘કાચા બદામ’ વાળી પાકી ગઈ છે હવે, સોશિયલ મીડિયાથી કરી લીધી છે કરોડો રૂપિયાની કમાણી, કાન ધ્રુજવા લાગશે એટલું કમાય છે

ઠુમકા મારી મારીને લોકોને ઉતેજીત કરવા વાળી કરોડો રૂપિયા કમાય છે, કામની સાંભળીને હચમચી જશો

‘કાચા બદામ’ ગીતથી રાતોરાત લોકપ્રિય થઇ જનારી અંજલિ અરોરાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. 21 વર્ષની ઉંમરે તે માત્ર થોડી જ સેકન્ડના વીડિયો દ્વારા ફેમસ થઈ ગઇ હતી. તે પછી તો તેના નસીબમાં ચાર ચાંદ લાગી ગયા અને તે કરોડપતિ બની ગઈ.સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા અવારનવાર પોતાના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.તે આજે સોશિયલ મીડિયા પર એક વિશાળ ફેન ફોલોઈંગનો આનંદ માણે છે.

થોડા સમય પહેલા જ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં જોવા મળેલી અંજલી ફરી એકવાર ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં, અંજલિ અરોરા એક એમએમએસ વીડિયો ઇન્ટરનેટ પર લીક થવાને લઇને હેડલાઇન્સમાં હતી. જો કે આ વીડિયોમાં અંજલી નહોતી અને તેના જાવી લાગતી કોઇ બીજી છોકરી હતી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે આ વીડિયોમાં દેખાતી યુવતી અંજલિ અરોરા છે.

સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા એકતા કપૂરના શો લોકઅપમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તે આ શોની રનર અપ રહી હતી. જ્યારથી તે શોમાંથી બહાર આવી છે ત્યારથી તે હેડલાઈન્સમાં છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય કે તેનો આકર્ષક દેખાવ, તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવનાર અંજલિ અરોરાએ પોતાના કરિયરની શરૂઆત વીડિયો શેરિંગ એપ ટિકટોકથી કરી હતી.

પરંતુ પછી દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી તેણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેના વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ અંજલિ ઈન્ટરનેટ પર ખૂબ ફેમસ થઈ ગઈ. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 11.7 મિલિયન ફોલોઅર્સ છે. જો કે, તે પ્રખ્યાત ગીત ‘કાચા બદામ’ પર તેના ઠુમકા લગાવી સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ હતી. સોશિયલ મીડિયા પ્રભાવક હોવા ઉપરાંત અંજલિ અરોરા અભિનેત્રી અને મોડલ પણ છે.

તેણે મ્યુઝિક વિડિયો સાથે મોડેલિંગ અને અભિનયમાં પણ પગ મૂક્યો છે. અંજલીની નેટવર્થની વાત કરીએ તો અંજલી આ ઉંમરે કરોડોની સંપત્તિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અંજલિ અરોરાની કુલ સંપત્તિ ત્રણ કરોડ રૂપિયાની આસપાસ છે. તેની માસિક આવક વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા દર મહિને ત્રણ લાખ સુધીની કમાણી કરે છે.

આ ઉપરાંત, તે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 50 હજારથી એક લાખ સુધી ચાર્જ કરે છે. આ સિવાય રિપોર્ટ્સ અનુસાર, તેણે કંગના રનૌતના શો લોકઅપ માટે દર અઠવાડિયે ત્રણથી ચાર લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

Live 247 Media

disabled