ઘાપઘપ વાળો MMS પહેલા આ સેલિબ્રિટીએ કબૂલી હતી હકીકત, કહ્યું-પૈસા માટે એક રાત છોકરાની ઓફર પર થઇ ગઈ હતી તૈયાર, આખી રાત સુધી…

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. આજના યુવકો સોશીયલ મીડિયા માફરતે પોતાનું હુનર દેખાડે છે જેથી તે દુનિયાના દરેક ખૂણાના લોકો સુધી પહોંચી શકે અને ફેમસ થઇ શકે. તેમાંની જ એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે અંજલિ અરોરા. અંજલિ અરોરા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને ખુબ ફેમસ થઇ ચુકી છે અને આજે તેના ઘણા ફોલોઅર્સ અને ચાહકો છે.

‘કચ્ચાં બાદામ’ ગર્લ અંજલિ અરોરાનો સમુક સમય પહેલા જ કથિત એમએમએસ વીડિયો વાયરલ થયો હતો, જેને લીધે તે ચારે તરફ ચર્ચાનો વિષય બની ચુકી હતી. આ કથિત વીડિયો પર અંજલિએ કહ્યું હતું કે આ વીડિયોમાં તે પોતે નથી. અંજલિનું કહેવું હતું કે આજે લોકો વ્યૂઝ માટે યુટ્યૂબ અને સોશિયલ મીડિયા પર ઘણું બધું કરે છે અને આ એમએમએસ પણ તેમાનો જ એક ભાગ છે.

તેણે કહ્યું કે તેના નામ અને તેના ચહેરાનો ઉપીયોગ કરીને લોકો આ અમેએમએસને અંજલિ કહી રહ્યા છે જયારે આ સાચું નથી.એવામાં આ વચ્ચે અંજલિનો એક અન્ય વિડીયો પણ ચર્ચામાં બન્યો હતો જેમાં તેણે પૈસા માટે હોટેલના રીશેપ્શનિસ્ટની સાથે પાર્ટી કરવાની વાત કબૂલી હતી.

કંગના રનૌતના શો લોક અપમાં પોતાને સેફ રાખવા માટેઅંજલિએ પોતાનું રહસ્ય પૂરી દુનિયાને જણાવ્યું હતું. અંજલિએ કહ્યું હતું કે,”તે ડિસેમ્બરમાં રુસ ગઈ હતી. મારું હજુ સુધી કોઈ રિલેશનશિપ નથી રહ્યું, તે માત્ર રીશેપ્શનિસ્ટની સાથે અટ્રેક્શન હતું. મેં રીશેપ્શનિસ્ટની પાસેથી 5 હજાર રૂબલ્સ લીધા હતા. શનિવારની પાર્ટી હતી અને તે રાતે તેણે મને પાર્ટી માટે ઓફર કરી હતી”.

અંજલિએ આગ કહ્યું કે,” તે દિવસે મારે માત્ર પૈસા જોઈતા હતા માટે મેં માંગી લીધા અને તેણે આપ્યા પણ હતા.પછી રાતે અમે પાર્ટીમાં ગયા હતા.આ વાતા મારા એકોઈપણ મિત્રને ખબર નથી. મને નથી ખબર કે મારા મમ્મી-પપ્પા આ વાત જાણીને શું કહેશે”.અંજલિએ પોતાનું આ સિક્રેટ લોકોને કહીને પોતાને સેફ કરી લીધી હતી.

એવામાં ગત દિવસોમાં અંજલિ રસ્તા પર સ્કૂટર ચલાવતી સ્પોટ કરવામાં આવી હતી, જેની તસવીરો પણ સામે આવી હતી. તસ્વીરોમાં અંજલિ ગ્રીન ટ્રેડિશનલ સ્કર્ટ અને પીળું બ્લાઉઝ પહેરીને નીકળી પડી હતી. અંજલિનું બ્લાઉઝ એકદમ ડિઝાઈનર હતું, અને તે દુપટ્ટા વગર જ સ્કૂટર ચલાવતી જોવા મળી હતી.

આ આઉટફિટ સાથે 0અજલિએ લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. અંજલિએ પગમાં ટ્રેડિશનલ જુતી પણ પહેરી હતી જે તેના આઉટફિટ સાથે એકદમ મેચ થઇ રહી હતી. લોકોએ અંજલિનો આ લુક ખુબ પસંદ કર્યો હતો અને તેની સ્ટાઇલની ખુબ પ્રશંસા કરી હતી. અંજલિની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ છે આને ઇન્સ્ટા પર તેના 11 મિલિયન ફોલોઅર્સ છે.

disabled