શરમજનક ટ્રાંસપરન્ટ ગાઉન પહેરી નેપોટિઝ્મ વાળી અભિનેત્રી પાર્ટીમાં ઉપડી, અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સે મગજ ગુમાવ્યો - Chel Chabilo Gujrati

શરમજનક ટ્રાંસપરન્ટ ગાઉન પહેરી નેપોટિઝ્મ વાળી અભિનેત્રી પાર્ટીમાં ઉપડી, અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સે મગજ ગુમાવ્યો

ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાએ હાલમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.આ પ્રસંગે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.ગૌરી ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધીના ઘણા સ્ટાર્સે આ પાર્ટીમાં હાજરી આપી હતી, પરંતુ જેણે લાઇમલાઇટ લૂંટી એ હતી ગહેરાઇયાં ફેમ અભિનેત્રી અનન્યા પાંડે… પાર્ટીમાંથી અનન્યા પાંડેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં અભિનેત્રીની સ્ટાઈલ જોતા જ બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

અનન્યા પાંડે પર આ દિવસોમાં બોલ્ડનેસનો ફીવર જોવા મળી રહ્યો છે. તે અવાર નવાર ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળે છે. કરણ જોહરની પાર્ટીમાં અનન્યા પાંડે બોલ્ડનેસના અફેરમાં અજીબ ફેશન કેરી કરતી જોવા મળી હતી. તેનો આ ડ્રેસ સુંદર હતો પરંતુ તેની ફેશન લોકો સમજી શક્યા નહીં. અનન્યા પાંડેના ડ્રેસની વાત કરીએ તો આ ડ્રેસ ફરહાન અખ્તરના લગ્ન બાદની પાર્ટીમાં જે મલાઈકાએ કેરી કર્યો તેના જેવો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amit Kotarya (@amitkotarya20)

આ ડ્રેસમાં અનન્યાનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. હવે આ વીડિયો પર લોકો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે. નેટ ડિઝાઈનમાં અનન્યા બ્લેક શિયર આઉટફિટમાં રનવે મોડલની જેમ પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન ઘણા લોકોને અનન્યા સ્ટાઇલિશ લાગી, જ્યારે કેટલાક લોકોને તેનો લુક પસંદ ન આવ્યો. તેમાં કોઈ શંકા નથી કે અનન્યા પાંડે બોલિવૂડની સુંદર અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Mascot (@bollywoodmascot)

પરંતુ આ વખતે ઘણા લોકો તેની ફેશન પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. અનન્યા પાંડેને ચમકદાર આઉટફિટમાં જોઈને ઘણા લોકો તેના વખાણ કરતા જોવા મળ્યા હતા. ત્યાં, કોઈએ તેને આઉટફિટ સાથે પેન્ટ કેરી કરવાની સલાહ આપી, તો કોઈએ ફેશનને સુધારવાનો પ્રયાસ કરવાની સલાહ આપી. અનન્યાએ બ્લેક આઉટફિટ પર ગ્લોસી મેકઅપ કર્યો હતો. આ સિવાય તેણે વાળને કર્લમાં ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ananya Pandey (@ananya_fantasy143)

તેણે બ્લેક હાઇ હિલ્સ અને બ્લેક ડિઝાઇનર ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. અનન્યા પાંડે જયારે પાર્ટીમાં આવી ત્યારે તે નીલમ કોઠારી અને સમીર સોનીને ગળે લગાવતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, અનન્યા તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં રહે છે. તેના ઈશાન ખટ્ટર સાથેના રિલેશનશિપમાં હોવાની ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Delicate Mind (@_delicate_mind_)

જો કે તેઓએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, તેઓ ઘણીવાર એકસાથે સ્પોટ થાય છે. અનન્યાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા આવતા જ વાયરલ થઇ હયા હતા. કેટલાક યુઝર્સે તો તેના આઉટફિટની મજાક ઉડાવી હતી. એક યુઝરે લખ્યું – ‘હોલીવુડની નકલ કરવાનો સંઘર્ષ ચાલુ છે.’ એક યુઝરે લખ્યું ‘મોડર્ન સ્વિમસૂટ.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એકે લખ્યુ, ‘બોલિવૂડ કાર્દશિયન બનવાનો પ્રયાસ કરી રહી છે.’ એક યુઝરે લખ્યું, ‘પેન્ટ પહેરી લો મેડમ..’ તો ઘણા યુઝર્સે અનન્યાની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી નાખી. ત્યારે એક યુઝરે લખ્યુ કે આખુ બોલિવુડ નશામાં છે.

Live 247 Media

disabled