OMG : આ મોટી હિરોઈન મલાઈકાના દીકરા અરહાન ખાન પર ફિદા થઇ, જુઓ શું કરી બેઠી
અરરરર આ રૂપકડી અભિનેત્રી મલાઈકાના દીકરા પર ફિદા થઇ, જુઓ શું કરી બેઠી
બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા ઘણી મજબૂત બોન્ડિંગ શેર કરે છે. બંને ઘણીવાર તેમની ગર્લ ગેંગ સાથે એન્જોય કરતા જોવા મળે છે. બે બહેનો વચ્ચે તો ખૂબ જ સરસ બોન્ડિંગ છે અને આ સાથે સાથે બંનેના બાળકોની પણ માસી સાથે ખૂબ જ ક્લોઝ છે. અમૃતાએ તેના ભાણિયા અરહાન ખાનની તસવીર શેર કરતા ખૂબ જ સરસ મેસેજ લખ્યો છે.
અમૃતા અરોરાએ અરહાન ખાનની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યુ કે, આ છોકરો, અરહાન તુ મારા જીવનનો સૌથી પસંદગીતા છે.
તમને જણાવી દઇએ કે, અરહાન ખાન મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો છે. અરહાન તેની માસી અમૃતા સાથે ઘણી સારી બોન્ડિંગ શેર કરે છે. અરહાન ખાનની માતા અને બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથે તેના સંબંધને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરાએ વર્ષ 2007માં લગ્નના લગભગ 19 વર્ષ બાદ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા.
મલાઇકા અને અરબાઝ ખાનના તલાક બાદ અરહાન ખાન તેની માતા સાથે રહે છે. થોડા સમય પહેલા જ અરહાન ખાન મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સાથે તેની નાનીના ઘરે ડિનર પર પહોંચ્યો હતો.