50 વર્ષની ઉંમરમાં આ બોલિવુડ અભિનેતાઓએ આપ્યા એવા બોલ્ડ સીન કે જોઇને દર્શકોએ પકડી લીધુ માથુ - Chel Chabilo Gujrati

50 વર્ષની ઉંમરમાં આ બોલિવુડ અભિનેતાઓએ આપ્યા એવા બોલ્ડ સીન કે જોઇને દર્શકોએ પકડી લીધુ માથુ

ઢળતી ઉંમરે આ અભિનેતાઓએ સુંદર હસીનાઓની ઉપર ચડીને બીભત્સ સીનો આપ્યા, લોકો બોલ્યા હાથ ફેરવવાની કેવી મજા આવી હશે

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં રોમાન્સ અને બોલ્ડ સીન્સમાં ઘણો વધારો થયો છે. હવે કલાકારો મોટી ઉંમરે પણ બોલ્ડ સીન આપવામાં શરમાતા નથી. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી ફિલ્મો બની છે, જે આજે પણ યાદ કરવામાં આવે છે અને ઘણા કલાકારોએ એવી ભૂમિકાઓ ભજવી છે, જે આજે પણ લોકોના મનમાં છે. પોતાના રોલને થોડો પ્રયોગાત્મક બનાવવાની પ્રક્રિયામાં કેટલાક કલાકારો એટલા ખોવાઈ જાય છે કે તેઓ બધી મર્યાદાઓ ભૂલી જાય છે. આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું, જેઓએ તેમની ઢળતી ઉંમરમાં પડદા પર એવા બોલ્ડ સીન આપ્યા કે ઘણી હેડલાઇન્સ તેમણે મેળવી. જેમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે.

1.અમિતાભ બચ્ચન (નિશબ્દ) : આ યાદીમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. અમિતાભે દિવંગત અભિનેત્રી જીયા ખાન સાથે ફિલ્મ નિશબ્દમાં બોલ્ડ સીન ફિલ્માવ્યા હતા. અમિતાભની આ સ્ટાઈલ જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા.

2.જેકી શ્રોફ (ખુજલી) : શોર્ટ ફિલ્મ ખુજલીમાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા વચ્ચે રોમાન્સ સીન હતો. બંનેએ એવો રોમેન્ટિક સીન કરવાનો પ્રયાસ કર્યો જેને જોઈને લોકો હસી પડ્યા.

3.શક્તિ કપૂર (ધ જર્ની ઑફ કર્મા) : ધ જર્ની ઑફ કર્મા ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આમાં બોલિવુડ અભિનેતા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરે પૂનમ પાંડે સાથે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા. જેનાથી ફેન્સના દિલની ધડકન વધી ગઈ હતી.

4.નસીરુદ્દીન શાહ (ધ ડર્ટી પિક્ચર) : વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં નસીરુદ્દીન શાહે વિદ્યા બાલન સાથે જબરદસ્ત રોમાંસ કર્યો હતો. નસીરુદ્દીન શાહ સાથે વિદ્યાનું ગીત ‘ઉ લાલા’ જબરદસ્ત હિટ સાબિત થયું હતું.

5.અન્નુ કપૂર (સાત ખૂન માફ) : પ્રિયંકા ચોપરાની ફિલ્મ સાત ખૂન માફમાં અન્નુ કપૂરે પ્રિયંકા ચોપરા સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ ઉંમરે આવા દ્રશ્યો જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા હતા.

6.ઓમ પુરી (ડર્ટી પોલિટિક્સ) : 2015માં આવેલી ફિલ્મ ડર્ટી પોલિટિક્સમાં દિવંગત અભિનેતા ઓમ પુરીએ મલ્લિકા શેરાવત સાથે બોલ્ડ પોઝ આપ્યા હતા. દ્રશ્યો એટલા ઘનિષ્ઠ હતા કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી.

Live 247 Media

disabled