અમિષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સએ કહ્યું કે ઉંમરનું તો ધ્યાન રાખો, જુઓ સિક્રેટ 10 તસ્વીરો - Chel Chabilo Gujrati

અમિષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સએ કહ્યું કે ઉંમરનું તો ધ્યાન રાખો, જુઓ સિક્રેટ 10 તસ્વીરો

45 વર્ષની જુવાન અમિષાએ ઇન્ટરનેટ ધુણાવ્યું, 7 PHOTOS જોઈને લોકો ઉભા થઇ ગયા

બોલીવુડની હિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માં રિતિક રોશન, સાથે ડેબ્યુ કરનારી અભિનેત્રી અમિષા પટેલે ખૂબ જ ઓછા સમયમાં દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ પછી, અમિષાએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે દારૂની વ્યસની થઈ ગઈ હતી.

કહોના પ્યાર હૈ અને ગદર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યા પછી લાખો લોકોના દિલો પર રાજ કર્યું પણ એ અમિષા પટેલ બોલિવૂડમાં વધુ લોકપ્રિયતા ન મેળવી શકી. હાલ તે ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ચાહકો સાથે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

ફિલ્મોમાં વધુ કમલ ન કરી શકનાર અમિષા પટેલની બિઝનેસ સેન્સ જોરદાર છે. હાલ તેનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. તેની સંપત્તિ 200 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે. બોલિવૂડમાં વધુ ભણેલા સિતારાઓની યાદીમાં અમિષા પટેલનું નામ પણ આવે છે.

અમીષાએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇકોનોમિક એનાલિસ્ટ તરીકે કરી હતી. પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમીષાએ બોસ્ટન યુનિવર્સીટીથી બાયો-જિનેટિક એન્જીનિયરિગનો અભ્યાસ કર્યો. બે વર્ષનો અભ્યાસ કર્યા બાદ તે ઇકોનોમિક્સ તરફ વળી ગઈ. એ પછી તેને ટફ્ટસ યુનિવર્સીટીથી ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો અને

એમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો.કરીના અને અમિષા પટેલે એકસાથે જ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી પણ આજે બંન્ને સફળતાના અલગ અલગ મુકામ પર છે. જ્યા અમીષાની કહોના પ્યાર હૈ ફિલ્મ સુપરહિટ રહી હતી. જ્યારે કરિનાની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજી સુપર ફ્લોપ રહી. પણ આજે કરીના સફળતાના આસમાન પર છે અને અમિષા પેટલનું ફિલ્મી કેરિયર લગભગ ખતમ જ થઇ ચૂક્યું છે. જેના કારણે તેની ફિલ્મી કારકિર્દીને ઘણી અસર થઈ હતી.

અમિષાએ ઘણી ફિલ્મો કરી પરંતુ તેના દારૂના ખરાબ વ્યસનને કારણે તે ખૂબ જ બદનામ થઇ ચુકી હતી.ફિલ્મ કહોના પ્યાર હૈ અને ગદ્દર જેવી બ્લોક બસ્ટર ફિલ્મથી ધૂમ મચાવનારી એક્ટ્ર્રેસ અમિષા પટેલ હજુ સુધી કુંવારી છે. આજકાલ સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટોને લઈને ટ્રોલ ઠરી રહેતી હોય છે. 42 વર્ષીય અમિષા હજુ પણ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખે છે.

છેલ્લા ઘણા સમયથી દૂર એક્ટ્રેસ અમિષા પટેલ હવે કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે તે તેની બોલ્ડ તસ્વીરના કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

ટ્રોલથી ડરીને તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો કમેન્ટ બોક્સ બંધ કરી દીધું છે. પરંતુ લોકોએ છતાં પણ તેની તસ્વીર વાયરલ કરીને ટ્રોલ કરી દીધી હતી. જો કે આ ટ્રોલરોને અમીષા પટેલ ક્યારેય જવાબ આપતી નજરે આવી ના હતી. તે ફક્ત તેમને અવગણે છે. આ તેમનો જવાબ આપવાનો અલગ જ અંદાજ છે. બ્લેક બિકીની પછી અમિષાએ તાજેતરમાં તેનો એક ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યો. આ તસવીરમાં તે ગુલાબી રંગના ડ્રેસમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી.

આ તસવીરને કારણે અમિષા ટ્રોલર્સના નિશાના હેઠળ આવી હતી. જો કોઈને તેની અંદાજ ગમ્યો ના હતો તો ઘણા લોકોએ તેની ઉંમરની પણ સલાહ આપી હતી. અમિષાની ફિલ્મ કરિયરની વાત કરવામાં આવે તો તે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ ઘણી ઈવેન્ટ્સમાં દેખાય છે. અમિષા પટેલ મોડેલિંગ શો અને ફેશન બ્રાન્ડ સાથે સંકળાયેલી છે. અમિષાએ બોલિવૂડમાં ઘણી કમબેક કરવાનો પ્રયાસ કર્યો પણ તે ફ્લોપ રહ્યો. જોકે તેણે તેની કારકિર્દીની શરૂઆત ઘણી ધમાકેદાર રહી હતી.

અમિષાએ 2000માં નિર્માતા રાકેશ રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈમાં એક્ટર રિતિક રોશનની સામે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ગયા વર્ષે તેણે ભૈયા જી સુપરહિટ ફિલ્મ સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી.

42 વર્ષની અમિષા પટેલ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ભાગ્યે જ કોઈ દિવસ હશે જ્યારે અમીષા પોતાનો ફોટો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી ન હોય. આજે પણ અમિષા પટેલ તેટલી જ સુંદર છે જેટલી તે ફિલ્મમાં એક્ટિવ દરમિયાન હતી. અમિષા પહેલા કરતા પણ બોલ્ડ થઇ ગઈ છે.

આ પહેલા પણ અમિષા પટેલને બ્લેક બિકીની માટે ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તસ્વીર જોતા જ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Live 247 Media

disabled