ટીવી બાદ હવે ફિલ્મોમાં જલવો વેખેરશે તમારા ફેવરિટ અભિનેત્રી અંબિકા વાણી, બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ - Chel Chabilo Gujrati

ટીવી બાદ હવે ફિલ્મોમાં જલવો વેખેરશે તમારા ફેવરિટ અભિનેત્રી અંબિકા વાણી, બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

અંબિકા વાણી જે ટીવી ધારાવાહિક અને હિન્દી ફિલ્મોમાં નજર આવે છે જલ્દી તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીડ ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હમણાં જ વર્લ્ડવાઇડ રેકોડ્સની પારિવારિક ભોજપુરી ફિલ્મ ‘બાબુલ’માં અભિનેતા અવધેશ મિશ્રાની પુત્રી અને નીલમ ગીરીની નાની બહેન ‘છુટકી’નું કિરદાર નિભાવવા વાળી અભિનેત્રી અંબિકા વાણી જલ્દી વર્લ્ડવાઇડ રોકોર્ડની મોટી ફિલ્મમાં નજર આવશે.

અંબિકાનું ‘બાબુલ’માં નિભાવેલ ચુલબુલ કિરદાર દર્શકોને ખુબ પસંદ આવ્યું છે. જેની પ્રશંશા ફિલ્મી પંડિત પણ કરી રહ્યા છે. તેનો ચુલબુલી કિરદાર દર્શકોના દિલ જીતવા સફળ રહ્યો હતો. આ જ કારણ છે કે તે જલ્દી વર્લ્ડવાઇડ રેકોર્ડની મોટી ફિલ્મમાં મોટા સિતારાઓ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરતી નજર આવવાની છે.

અંબિકા વાણી 22 વર્ષની છે અને તે ઉત્તર પ્રદેશના રાય બરેલીની રહેવા વાળી છે જોકે કામ કરવાના કારણે તે મુંબઈમાં રહે છે. અંબિકાને પુસ્તકો વાંચવા, ફરવું, ગીત ગાવું અને ડાન્સ કરવો ખુબ પસંદ છે. અંબિકા વાણી જલ્દી ભોજપુરી ફિલ્મ ‘બાબુલ’માં નજર આવશે. આ ફિલ્મથી અંબિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેણે ઘણી તસવીરો શેર કરી છે જેને ખુબ પસંદ પણ કરવામાં આવી રહી છે.

આ પહેલા અંબિકા ભોજપુરી ફિલ્મ ‘લાલ ચુનરિયા વાલી પે દિલ આયા રે’માં તેનો જલવો વિખેરી ચુકી છે. અભિનયની દુનિયામાં નામ કમાવવા માટે અંબિકા મુંબઈ આવી છે. અને હાલ તે મુંબઈમાં જ રહે છે.બાળપણમાં ફિલ્મોને જોઈને અભિનયનું મનમાં સપનું બનાવવા વાળી અંબિકા વાણી સંઘર્ષોની રાહ પર ચાલીને અભિનેત્રી બની છે અને આજે તેનું સપનું સાચું થવા જઈ રહ્યું છે.

અંબિકા વાણીએ કહ્યું હતું કે પિતાની પરમિશન માલ્ટા જ હું મુંબઈ જવા માટે નીકળી ગઈ હતી અને આજે સપનાને હકીકતનું સ્વરૂપ આપી શકી છું. તેના જોશ અને જુનૂનના કારણે અંબિકા ઘારવાળામાં ખાસ કરીને પિતાને આ ફિલ્ડમાં જવા માટે મનાવવામાં સફળ થઇ હતી. તેની મમ્મીએ અંબિકાની ઈચ્છાને જોઈને પહેલાથી જ તેને સપોર્ટ કરતી હતી. મમ્મી અને બહેનથી મળેલ સહયોગ પર અંબિકા ફિલ્મી દુનિયામાં પહોંચવામાં કામયાબ થઇ હતી.

Live 247 Media

disabled