હદથી વધુ બોલ્ડ છે આ અભિનેત્રી, એક સીન માટે 15 લોકો સામે ઉતાર્યા હતા કપડાં, તો પણ શરમ ના આવી - જુઓ  - Chel Chabilo Gujrati

હદથી વધુ બોલ્ડ છે આ અભિનેત્રી, એક સીન માટે 15 લોકો સામે ઉતાર્યા હતા કપડાં, તો પણ શરમ ના આવી – જુઓ 

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી અમલા પોલ એક મોટું નામ છે. અમલાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અમલા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના ચાહકો માટે એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે.અમલા ફિલ્મોમાં કપડા વગરના સીન્સ આપવા માટે પણ ખુબ જાણવામાં આવે છે.આવાજ સીન્સને લીધે અમલા વર્ષ 2019માં ચર્ચામાં આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

2019માં રિલીઝ ફિલ્મ અદાઇમાં અમલાએ ખુબ જ બોલ્ડ અને કાપડા વગરના સીન્સ આપ્યા હતા જેની તે સમયે ખુબ ચર્ચા થઇ હતી.ફિલ્મમાં અમલાએ એક એવી છોકરીનો કિરદાર નિભાવ્યો હતો જે એક રાતે  લાપતા થઇ જાય છે. અમલાએ જણાવ્યું હતું કે જયારે તે બોલ્ડ સીન્સ કરી રહી હતી ત્યારે તેની સામે 15 લોકો હાજર હતા.

અમલાએ જણાવ્યું હતું કે આ સીન્સ આપવામાં તેને ખુબ સમસ્યા થઇ હતી, કેમ કે તે જાણવા માગતી હતી કે સેટ પર શું થવાનું છે અને સેટ પટ કોણ કોણ હાજર રહેશે. તેને ચિંતામાં જોઈને ડાયરેકરે કહ્યું કે કપડા વગરનો સીન્સ આપવા માટે તે એક સ્પેશિયલ કોસ્ટ્યૂમ પહેરી શકે છે પણ અમલા એ તે કોસ્ટ્યૂમ વગર જ કરી દેખાડ્યું હતું.

અમુક સમય પહેલા અમલાએ પોતાની બિકી પહેરેલી તસ્વીર શેર કરી હતી, જે ચાહકોએ ખુબ પસંદ કરી હતી. જો કે હંમેશાની જેમ અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.જો કે અમલાએ પણ કંઈપણ પરવાહ કર્યા વગર ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો. અમલાએ કહ્યું કે તે પોતાનું જીવન પોતાના હિસાબે જીવશે, જેવું તે ઈચ્છે છે.

અમલાએ એવું પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર મહિલાઓને નિશાનો બનાવવાનું બંધ કરો. એક મહિલા પોતાની ઈચ્છા અને પોતાની પસંદના હિસાબે કપડા પહેરે છે. એક મહિલાની ડ્રેસિંગ સેન્સને જજ કરવાનો અધિકાર કોઈને પણ નથી. અમલાએ પોતાની કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મ નીલમ થારામાં સહાયક ભૂમિકાના સ્વરૂપે કરી હતી.

અમલા જલ્દી જ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળશે. મહેશ ભટ્ટ અભિનેત્રી પરવીન બૉબીના જીવન  આધારિત વેબ સિરીઝ નિર્માણ કરી રહ્યા છે જેમાં અમલા પોલને રોલ આપવાની શક્યતા છે. વર્ષ 2011માં અમલાએ ફિલ્મ દૈવાં થિરુમલમમાં એક એલ વિજયની સાથે કામ કર્યું હતું. આ જ ફલ્મની શૂટિંગના દરમિયાન બંને વચ્ચે નજીકતા વધી ગઈ હતી અને વર્ષ 2016માં બંનેએ પોતાનું રિલેશન જગજાહેર કર્યું હતું.

Uma Thakor

disabled