અક્ષય કુમારની દીદીએ આ વૃદ્ધ મર્દ જોડે કર્યા લગ્ન,અક્ષય કુમાર પણ થયા હતા નારાજ... - Chel Chabilo Gujrati

અક્ષય કુમારની દીદીએ આ વૃદ્ધ મર્દ જોડે કર્યા લગ્ન,અક્ષય કુમાર પણ થયા હતા નારાજ…

બોલિવૂડ અભિનેત્રી  અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પરિવાર ચર્ચામાં રહે છે. જોકે અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયા વિશે બહુ ઓછા લોકો જાણે છે.અલ્કાની પર્સનલ લાઇફ ખૂબ જ રસપ્રદ છે.

જોકે અલ્કા ઘણીવાર ફિલ્મ સ્ક્રિનીંગ અને ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળે છે, પરંતુ મોટાભાગે અક્ષય કુમારની બહેન ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે પરિવારની વિરુદ્ધ જઇને લગ્ન કરવાનું નક્કી કર્યું.અલ્કા ભાટિયાએ તેના કરતા 15 વર્ષ મોટા ઉદ્યોગપતિ સુરેન્દ્ર  હીરાનંદાની સાથે લગ્ન કર્યા હતા.

અલ્કા અને સુરેન્દ્રના લગ્ન વર્ષ 2012માં થયા હતા. સુરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની હીરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે.

અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે અલ્કાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર હતો નહિ. અક્ષય કુમારને  પણ અલ્કાને સુરેન્દ્ર સાથે લગ્ન કરે એ ગમ્યું ન હતું.આનું મોટું કારણ આ દંપતીની ઉંમર વચ્ચેનું અંતર હતું. એવું કહેવામાં આવે છે કે બંને વચ્ચે લાંબા સમયથી અફેર હતું. અક્ષય કુમાર અને તેનો પરિવાર આ લગ્નથી બિલકુલ ખુશ હતા નહિ.

પણ સુરેન્દ્રના બીજા લગ્ન હતાં. ગુરુદ્વારામાં લગ્ન કર્યા અને અક્ષય-ટ્વિંકલ ધાર્મિક વિધિઓ કરતા જોવા મળ્યા હતા.

અક્ષય કુમારની બહેન અલ્કા હાઉસ વાઇફ છે. તેણે ફિલ્મ ‘ફુગલી’પણ બનાવી છે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને તેની બહેન વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. અલ્કાને તેની ભાભી ટ્વિંકલ ખન્ના સાથે પણ  ખૂબ સારા સંબંધ  છે.

મોટે ભાગે, આખો પરિવાર એક સાથે મજાક કરતા જોવા મળે છે. જેની તસવીરો તે ચાહકોને પસંદ આવે છે.


તમને જણાવી દઇએ કે અક્ષય કુમારનો થોડા સમય પહેલા જ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Live 247 Media

disabled