બોલીવુડની મોટી સેલિબ્રિટીની લાડકી દીકરી ગાડીમાં જ બોયફ્રેન્ડ સાથે ન કરવાનું કરવા લાગી, યુઝર્સ બોલ્યા બૉલીવુડ વાળાઓ શરમ કરો શરમ
બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર, પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે ભલે અત્યાર સુધી સ્ક્રીન પર ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની છોકરી આલિયા કશ્યપે થોડા દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે ખુબ જ ખાસ તસવીરો શેર કરી છે. આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેની દિલકશ અંદાજથી દરેક લોકોનું ધ્યાન ખેંચતી રહેતી હોય છે.
View this post on Instagram
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસ અને બેબાક સ્ટાઇલ માટે હેડલાઇન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન સાથેના સંબંધોને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. તે ઘણીવાર તેના ચાહકોને ઈન્સ્ટાગ્રામ પર શેન સાથે વિતાવેલી સુંદર પળોની ઝલક બતાવતી હોય છે.
View this post on Instagram
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ ખુબ ઓપન માઇન્ડેડ છે. તે ઘણીવાર લોકો સાથે પોતાના વિશે ખુલીને વાત કરે છે. તે તેના અંગત જીવન વિશે પણ ઘણી વાર જણાવતી હોય છે. તે પોતાના અનુભવોથી લોકોને શીખવતી હોય છે. તેવામાં ફરી એકવાર બોયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આલિયા કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથેની એકથી એક ઈન્ટીમેટ તસવીરો શેર કરી છે જેના પર બધાની નજરો અટકી ગઈ છે. આલિયાની આવી શાનદાર સ્ટાઈલને જોયા પછી દરેક લોકો તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની એકથી એક બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. હાલમાં જ આલિયાએ તેના નવા ઘરની હાઉસ ટૂર પણ કરાવી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે આલિયા માત્ર 21 વર્ષની છે અને તે આટલી નાની ઉંમરમાં તેના સિઝલિંગ રોમાંસના કારણે છવાયેલી રહેતી હોય છે. થોડા દિવસો પહેલા આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોના બે વર્ષ પૂરા કર્યા હતા. આ સાથે આલિયા કશ્યપે તેના લેટેસ્ટ વેકેશનની ઝલક પણ ચાહકોને બતાવી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે આલિયા ખુલ્લા આકાશ નીચે તેના બોયફ્રેન્ડની બાહોમાં સંપૂર્ણપણે ખોવાયેલી જોવા મળે હતી. આલિયાએ ગાડીમાં ઈન્ટીમેટ થતી વખતે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લિપ લોક કરતી આલિયાની ઘણી તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.