બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પહેર્યું આર પાર દેખાઈ જાય તેવું ટોપ, યુઝર્સે કરી ટ્રોલ..

મહેશ ભટ્ટની લાડ્લીનું અંદરનું બધુ દેખાઇ ગયું!!! આ PHOTOS જોઈને ફેન્સ શરમાઈ ગયા- જુઓ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેના લુક્સ અને સ્ટાઇલના લીધે ચર્ચાઓમાં રહેતી હોય છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. ચાહકોને તેની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. અભનેત્રીનો અંદાજ દરેકને ગમેતો હોય છે. અભિનેત્રી હાલમાં પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે પરંતુ તાજેતરમાં જ તે પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એ બી-ટાઉન સુંદરીઓમાંથી એક છે જે ફેશનેબલ અને સ્ટાઇલિશ દેખાવાનું ક્યારેય ભૂલતી નથી. આલિયા માત્ર તેના કપડાને અપડેટ રાખવાનું પસંદ નથી કરતી પરંતુ તે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને ગ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ આઉટફિટ્સ પણ વહન કરે છે. આ પણ એક કારણ છે કે આલિયાને આધુનિક રીતે પરંપરાગત ભારતીય શૈલીના કપડાંને પૂરક બનાવવા અને પહેરવાનું પસંદ છે.

જો કે, ફેશનની આગાહીના આ યુગમાં આકર્ષક અને ટ્રેન્ડી દેખાવું એ આલિયાની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. પરંતુ દુ:ખની વાત એ છે કે સ્ટાઈલ અને ટ્રેન્ડના સંદર્ભમાં વધુ પડતા બોલ્ડ સિલુએટ્સ તેમનું કામ કરવા માટે કામ કરે છે.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે એક મોટી અભિનેત્રી છે. સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર આલિયા ભટ્ટ અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે, તેની લોકપ્રિયતાનો અંદાજ તેના ફેન ફોલોઈંગ પરથી લગાવી શકાય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે.

અભિનેત્રી આલિય ભટ્ટ થોડા સમય પહેલાસ્પોટ થઇ હતી. જ્યાં અભિનેત્રી એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપમાં અભિનેત્રી તો સરસ દેખાઈ રહી છે પરંતુ આ ટોપનું જરા પારદર્શી હોવું અભિનેત્રીને ભારે પડી ગયું. આલિયાએ ટોપની અંદર શું પહેર્યું હતું તે પણ એકદમ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા હતા.

એક્ટ્રેસના લુકની વાત કરીએ તો તેમણે લૂઝ ટોપ પહેર્યું હતું જેનો રંગ ડાર્ક ગ્રે હતો સાથે જ તેમણે બ્લેક શોર્ટ્સ પહેર્યો હતો. તેના લુકને કંપલીટ કરવા માટે તેણે વાઇટ ફૂટવેર પહેર્યા હતા અને વાળને ખભા પર રાખ્યા હતા. જોવામાં તો આ ખૂબ કંફર્ટેબલ લાગે છે પરંતુ આ કંફર્ટના લીધે તે ટ્રોલ થવા લાગી હતી. અભિનેત્રીએ કોરોનથી બચવા માટે મોઢા ઉપર બ્લેક કલરનું માસ્ક પણ પહેરેલું દેખાઈ રહ્યું છે.

તસવીરમાં જોઈ શકાય છે કે તે કેટલી જલ્દીમાં છે પેપરજીની સામે તસવીર કિલક કરવા પણ ઉભી ના રહી અને તરત તેની ગાડીમાં જઈને બેસી ગઈ હતી. યુઝર્સે આવા આઉટફિટ પહેરવા પર ખુબ જ ટ્રોલ કરી હતી. લોકો તેનો મજાક ઉડાવી રહ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલદી જ સંજય લીલા ભણસાલીની ફિલ ‘ગંગૂબાઇ કાઠિયાવાડીમાં’ જોવા મળશે. ‘ગંગૂબાઇ કાઠિયાવાડીમાં’ ઉપરાંત આલિયા એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’ અને ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’ માં તે પહેલીવાર પોતાના બોયફ્રેંડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે.

disabled