બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટના પારદર્શક સલવારમાં અંદરનું બધું દેખાઈ ગયું, વાયરલ થઇ તસવીરો…

મહેશ ભટ્ટની સંસ્કારી દીકરીનું સલવાર ઊંચું થયું અને ના દેખાવાનું દેખાઈ ગયું- જુઓ

Hollywood હોય કે બૉલીવુડ બંન્ને જગ્યાઓ પર સુંદર હસીનાઓ જ્યારે કપડામાં સ્પૉટ થાય છે ત્યારે લોકોના દિલોમાં આગ લાગવા લાગે છે. કદાચ કપડા જ હૉટનેસનું મુખ્ય કારણ બની ગયા છે, જેનાથી આ અભિનેત્રીઓ પોતાને હૉટ અને આકર્ષક સાબિત કરવાની લાઈનમાં લાગી જાય છે.

 

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેના લુક્સ અને સ્ટાઇલના લીધે ચર્ચાઓમાં રહેતી હોય છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

ચાહકોને તેની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. અભનેત્રીનો અંદાજ દરેકને ગમેતો હોય છે. અભિનેત્રી હાલમાં પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે પરંતુ તાજેતરમાં જ તે પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ રહી છે.

અભિનેત્રી આલિય ભટ્ટ થોડા સમય પહેલાસ્પોટ થઇ હતી. જ્યાં અભિનેત્રી એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપમાં અભિનેત્રી તો સરસ દેખાઈ રહી છે પરંતુ આ ટોપનું જરા પારદર્શી હોવું અભિનેત્રીને ભારે પડી ગયું. આલિયાએ ટોપની અંદર શું પહેર્યું હતું તે પણ એકદમ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા હતા.

એક્ટ્રેસના લુકની વાત કરીએ તો તેમણે લૂઝ ટોપ પહેર્યું હતું જેનો રંગ ડાર્ક ગ્રે હતો સાથે જ તેમણે બ્લેક શોર્ટ્સ પહેર્યો હતો. તેના લુકને કંપલીટ કરવા માટે તેણે વાઇટ ફૂટવેર પહેર્યા હતા અને વાળને ખભા પર રાખ્યા હતા. જોવામાં તો આ ખૂબ કંફર્ટેબલ લાગે છે પરંતુ આ કંફર્ટના લીધે તે ટ્રોલ થવા લાગી હતી. અભિનેત્રીએ કોરોનથી બચવા માટે મોઢા ઉપર બ્લેક કલરનું માસ્ક પણ પહેરેલું દેખાઈ રહ્યું છે.

તસવીરમાં જોઈ શકાય છે કે તે કેટલી જલ્દીમાં છે પેપરજીની સામે તસવીર કિલક કરવા પણ ઉભી ના રહી અને તરત તેની ગાડીમાં જઈને બેસી ગઈ હતી. યુઝર્સે આવા આઉટફિટ પહેરવા પર ખુબ જ ટ્રોલ કરી હતી. લોકો તેનો મજાક ઉડાવી રહ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલદી જ સંજય લીલા ભણસાલીની ફિલ ‘ગંગૂબાઇ કાઠિયાવાડીમાં’ જોવા મળશે. ‘ગંગૂબાઇ કાઠિયાવાડીમાં’ ઉપરાંત આલિયા એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’ અને ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’ માં તે પહેલીવાર પોતાના બોયફ્રેંડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે.

બોલિવૂડની હસીનાઓને ક્યારેક પોતાની જ સ્ટાઇલ તેમની પર ભારે પડી જતી હોય છે. લોકોની વચ્ચે સુંદર લાગે તેના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જતી હોય છે. આવું જ કંઈક અભિનેત્રી આલિયા સાથે પણ થયું હતું. તે પણ અભિનેતા વરુણ ધવનના કારણે થયું હતું. આલિયાએ ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આલિયાની મોટાભાગની પોસ્ટ ચર્ચામાં રહે છે.

અભિનેતા વરુણ ધવન અને આલિયા ભટ્ટે એક સાથે ઘણી ફિલ્મો કરી છે. બંનેએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે કરી હતી. વર્ષ 2014માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ આવી. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન વરુણ ધવને અભિનેત્રી સાથે કંઈક એવું કર્યુ કે તેને શરમજનક થવું પડ્યું હતું. વરુણ ધવને આલિયાને અચાનક પોતાના ખોળામાં ઉઠાવી લીધી હતી અને અભિનેત્રીએ પારદર્શક સલવાર પહેરેલો હતો.

આલિયા ભટ્ટની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીર માટે આલિયાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. આવી જ રીતે આલિયા ઘણી વખત વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની છે. આલિયા ઘણી વખત ગ્લેમરસ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે.

રણબીર કપૂરને લઈને પણ આલિયાની ઘણી પોસ્ટ્સ વાયરલ થતી હોય છે. આલિયા ઘણીવાર રણબીર કપૂર સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. એવા પણ અહેવાલો છે કે આલિયા ટૂંક સમયમાં રણબીર સાથે લગ્ન કરી શકે છે. જો કે આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી બહાર આવી નથી.

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સિવાય, તે ફિલ્મ ‘આર આર આર’ માં જોવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આલિયા કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે.

આ સિવાય તે તેના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ ‘ડાર્લિંગ્સ’માં પણ અભિનય કરતી જોવા મળશે. એટલું જ નહીં તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરશે. ભટ્ટ પરિવારની નાની પુત્રી આલિયા ભટ્ટને શોર્ટ ડ્રેસ પહેરવાનું પસંદ છે. એક ઇવેન્ટમાં આલિયા ભટ્ટ રેમ્પ વોક માટે આવી હતી, ત્યારે તે ડ્રેસની નીચે સૌથી મહત્વપૂર્ણ કપડાં પહેરવાનું ભૂલી ગઈ હતી.

મહેશની લાડલી અભિનેત્રી આલિયા ભટ્ટ આગામી દિવસોમાં બ્રહ્માસ્ત્ર ગંગબાઈ કાઠિયાવાડી, આરઆરઆર અને સડક 2 જેવી ફિલ્મોમાં જોવા મળશે. મતલબ ગયા વર્ષે 2020માં આલિયા ભટ્ટની ચાર મોટી ફિલ્મો રિલીઝ થનાર છે. આ દરમિયાન આલિયા ભટ્ટની અતિશય હૉટ તસવીરો પણ વાયરલ થઈ રહી છે. ચાહકો ઓલ્વેયઝ જેમ આલિયા ભટ્ટના સુંદર લુકનો ઈંતેજાર કરી રહ્યા છે અને તેની ફોટો પર મજેદાર કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે.

disabled