જ્યારે આલિયા ભટ્ટે જ બધાને જણાવી હતી પોતાની ઘપાઘપ કરવાની ફેવરિટ પોઝિશન, જાણીને આંખો ફાટી જશે - Chel Chabilo Gujrati

જ્યારે આલિયા ભટ્ટે જ બધાને જણાવી હતી પોતાની ઘપાઘપ કરવાની ફેવરિટ પોઝિશન, જાણીને આંખો ફાટી જશે

બોલિવૂડના સૌથી આરાધ્ય કપલમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન બાદથી સતત ચર્ચામાં છે. બંને એપ્રિલ મહિનામાં ફેરા લઈને કાયમ માટે એકબીજાના થઇ ગયા હતા. રણબીર અને આલિયાના લગ્ન પહેલા દરરોજ નવા અપડેટ્સ સામે આતા હતા કે તેઓ આ રીતે લગ્ન કરવાના, અહીં લગ્ન કરવાના, લગ્નમાં શું ભોજન છે, લગ્નમાં કોણ કોણ મહેમાન સામેલ થવાના હતા વગેરે વગેરે. જો કે, હવે આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે અને કાયમ માટે એકબીજાના થઇ ગયા છે. ત્યાં બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ ચાહકોને હંમેશા પસંદ આવી છે.

ત્યારે આલિયાએ લગ્નના બે મહિના બાદ જ પોતાની પ્રેગ્નેંસીનું એલાન કરી બધાને ચોંકાવી દીધા હતા. તે જ્યારે તેના હોલિવુડ પ્રોજેકટ હાર્ટ ઓફ સ્ટોનનું શુટિંગ પતાવી મુંબઇ પરત ફરી ત્યારે તેનો મોટો બેબી બંપ જોવા મળ્યો, જે બાદ લોકો કહી રહ્યા છે કે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી. જો કે, આલિયાએ લગ્ન પહેલા તેના અંગત જીવનને લઇને ચોંકાવનારા રહસ્યો ઉજાગર કર્યા હતા. આલિયાએ એકવાર પોતાની લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. એક જૂના ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેની ફેવરિટ પોઝિશન કઈ છે.

આલિયાએ કહ્યું હતું કે તેને ક્લાસિક મિશનરી પોઝિશન પસંદ છે. ક્લાસિક મિશનરી એ એક સરળ પોઝિશન છે. તેને 67 પોઝિશન પણ કહેવામાં આવે છે. આમાં પુરુષ પાર્ટનર મહિલા પાર્ટનરથી ઉપર છે. તેને શ્રેષ્ઠ પોઝિશન પણ માનવામાં આવે છે.આલિયાએ એમ પણ કહ્યું હતું કે તે એક સરળ વ્યક્તિ છે, તેથી તેને આ પોઝિશન યોગ્ય લાગે છે. આલિયાને ઈન્ટરવ્યુમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું કે જો તેને તેના બોયફ્રેન્ડનો ફોન અનલોક થઈ જશે તો તે સૌથી પહેલા શું કરશે? આના પર આલિયાએ કહ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડના ફોનનો પાસવર્ડ જાણવા માંગે છે.

આલિયા ભટ્ટને બીજો એક મજેદાર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેણે ક્યારેય સેટ પરથી કંઈ ચોર્યું છે, જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે એક એડ ફિલ્મના સેટ પરથી ઓશીકું લીધું હતું, જે હજુ પણ તેના રૂમમાં છે.લગભગ 5 વર્ષ પહેલા આલિયા ભટ્ટે કહ્યું હતું કે તે અરેન્જ મેરેજ કરવા માંગતી નથી. તેની પાછળનું કારણ એ છે કે માતા-પિતા અને તમારી પસંદગીમાં તફાવત છે. બની શકે કે મા-બાપની વિચારસરણી મારી ન હોય. એટલા માટે હું મારી પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું.આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે સ્વીકાર્યું હતું કે તેને બોલ્ડ સીન્સથી કોઈ વાંધો નથી.

તેણે કહ્યું હતું કે તે મર્ડર જેવી ફિલ્મો પણ કરવા માંગશે. તેણે કહ્યું કે જ્યાં સુધી મારી મર્યાદાનો સંબંધ છે, તેને ક્યારેય ઓળંગવાનું પસંદ કરીશ નહીં. જો મારે કોઈ ફિલ્મ માટે ટાલ પાડવી પડી હોય તો હું ક્યારેય નહીં કરીશ, પરંતુ હા, જો મારે બોલ્ડ સીન કરવા હશે તો હું તેની ફરિયાદ નહીં કરું.જ્યારે આલિયાને એકવાર પૂછવામાં આવ્યું કે તમને વાસ્તવિક જીવનમાં કેવો વ્યક્તિ જોઈએ છે તો આલિયા ભટ્ટે કહ્યું કે કોઈપણ સંબંધમાં મિત્રતાનો સંબંધ હોવો જોઈએ. તમારે કયા પ્રકારનો સંબંધ રાખવો જોઈએ તે સૌથી મહત્વપૂર્ણ છે. હું લગ્ન કરીને બાળકો પેદા કર્યા પછી કામ કરવાનું બંધ કરવા માંગતી નથી. મારે એવો સંબંધ જોઈએ છે કે મારે ક્યારેય મારું કામ રોકવું ન પડે.

Live 247 Media

disabled