પારદર્શીય સલવારે બગાડ્યો આલિયા ભટ્ટનો લુક, વરુણ ધવને જેવી જ બાહોમાં ઉઠાવી કૈદ થઇ ઉપ્સ મોમેન્ટ

જ્યારે ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ આલિયા ભટ્ટ, અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સ થયા બેકાબુ

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે એક ખાસ મુકામ પર પહોંચી ચુકી છે. આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ ઈયર દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેના અભિનય અને તેની ચુલબુલી અદાઓની ખુબ પ્રશંસા થઇ હતી. ત્યારથી લઈને આજ સુધી આલિયા લગાતાર સફળતાની સીઢી ચળતી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મના ગીત અને ડાયલોગ્સ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા.

આલિયા ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.પાર્ટી કે ઇવેન્ટમાં આલિયા હંમેશા અલગ અલગ અંદાજમાં સ્પોટ થાય છે. પણ એક સમયે આલિયાના લુકે જ તેને ઉપ્સ મોમન્ટનો શિકાર બનાવી દીધી હતી.

વર્ષ 2014માં આલિયા વરુણ ધવન સાથે હમ્પ્ટી શર્મા કી દુલ્હાનીયાના પ્રમોશન માટે પહોંચી હતી.આ સમયે વરુણ ધવને આલિયા સાથે કંઈક એવું કર્યું કે તે લોકો વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી, તેનો વીડિયો પણ  ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો હતો.

પ્રમોશનમાં આલિયાએ પારદર્શીય સલવાર પેહરી રાખ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે વરુણ આલિયાને પોતાના હાથમાં ઊંચકે છે ત્યારે તેનું ટોપ ઉપર સરકી જાય છે અને સલવાર માંથી તેના આંતરવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ આવે આવે છે. જેના પછી આલિયાને લોકો વચ્ચે શર્મસાર થવું પડ્યું હતું.

disabled