આલિયા ભટ્ટે બેસ્ટફ્રેન્ડના લગ્નમાં હોટ બ્લાઉઝ પહેરી મારી એન્ટ્રી, થઇ ગઇ ખરાબ રીતે ટ્રોલ - Chel Chabilo Gujrati

આલિયા ભટ્ટે બેસ્ટફ્રેન્ડના લગ્નમાં હોટ બ્લાઉઝ પહેરી મારી એન્ટ્રી, થઇ ગઇ ખરાબ રીતે ટ્રોલ

ફેશનના નામે અશ્લીલતા બ્લાઉઝ પહેર્યું? વખાણ કરવાની જગ્યાએ ફેન્સે સંભળાવી જોઈ લો PHOTOS

અનુષ્કા રંજન અને આદિત્ય સીલે 21મી નવેમ્બરના રોજ સાત ફેરા લીધા અને કાયમ માટે એક થઇ ગયા. તેમના લગ્ન અને સંગીતની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. અનુષ્કા અને આદિત્યના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt (@aliabhatt.93)

આલિયા ભટ્ટે પણ તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપી હતી અને ખૂબ જ મસ્તી કરી હતી. આલિયા ભટ્ટ તેની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજન કપૂર અને આદિત્ય સીલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં હોટ અંદાજમાં પહોંચી હતી. ફિલ્મ અભિનેત્રીએ આ લગ્નમાં લહેંગામાં હોટ બ્લાઉઝ પહેરીને તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. જો કે આ પછી અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી.

બોલિવૂડમાં આજકાલ લગ્નોની સિઝન ખુબજ ચાલી રહી છે. ન્યૂકમર એકત્ર રાજકુમાર રાવ અને પત્રલેખા પછી હવે વધુ એક કપલના લગ્ન ચર્ચામાં છે. ગઈકાલે રાત્રે, અનુષ્કા રંજન અને આદિત્ય સીલની સંગીત સેરેમની યોજાઇ હતી. જેમાં આલિયા ભટ્ટ, વાણી કપૂર, બોની કપૂરની દીકરી જ્હાનવી કપૂર, આથિયા શેટ્ટી સહિત ફિલ્મ ઉદ્યોગની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ સેલેબ્સના ગ્લેમરસ લુકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ સૌથી વધુ ચર્ચામાં રહી છે, જે લાઇટ ગ્રીન કલરના લહેંઘામાં જોવા મળી હતી. તે આ ડિઝાઈનર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટે અનુષ્કા રંજનની સંગીત સેરેમનીમાં રાની મુખર્જીના ગીત પર નાચ્યાં હતો. આલિયાએ રાની મુખર્જીના ગીત ‘છલકા છલકા રે’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. મંચ પર આલિયાનો સાથ આપવા માટે વાણી કપૂર અને આકાંક્ષા રંજન સહિત ઘણા મિત્રો હતા. સંગીત સેરેમનીમાં આલિયા ડાન્સ ફ્લોર પર બિન્દાસ ડાન્સ કરતી નજરે પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by BABY THANOS (@lust.for.actress)

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને તેની મહાન ફેશન સેન્સ અને ખાસ ઈવેન્ટ્સ માટે પરંપરાગત ડ્રેસની પસંદગી માટે ઘણી વાર વખાણ કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ આલિયાના એક આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. આલિયાએ અનુષ્કા રંજન અને આદિત્ય સીલના સંગીત દરમિયાન ખૂબ જ સુંદર લહેંગા પહેર્યો હતો. આ લેહેંગાનો બ્લાઉઝ ખૂબ જ સ્ટાઇલિશ અને રિવિલિંગ છે. જેના કારણે ટ્રોલર્સ આલિયાને નિશાન બનાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ઘણા લોકોએ તેના પર ઉર્ફી જાવેદની નકલ કરવાનો આરોપ લગાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

આલિયા ભટ્ટે અનુષ્કા રંજન અને આદિત્ય સીલના સંગીતમાં લીંબુ પીળા રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે એટલી સુંદર અને હોટ લાગી રહી હતી કે આલિયા ઈવેન્ટમાં પ્રવેશતા જ તમામ કેમેરા તેની તરફ થઈ ગયા. તેણે આ લહેંગા સાથે ખૂબ જ અલગ સ્ટાઇલિશ અને ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યો હતો, જે બેકલે પણ હતો. તેણે આ આઉટફિટ સાથે મેકઅપ અને જ્વેલરી કેરી કરી હતી. આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manish Malhotra (@manishmalhotra05)

આલિયા ભટ્ટે બેકલે ચોલી પહેરી હતી અને આ દરમિયાન તે પોતાની ટોન કમર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન આલિયા તેની બેલ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આલિયા ભટ્ટની આવી સ્ટાઇલ જોઇ લોકો ગુસ્સે થઈ રહ્યા છે. એકે કમેન્ટ કરી અને લખ્યું – તે સુંદર ઓછી અને અભદ્ર વધુ લાગે છે. બીજાએ લખ્યું – શું આલિયાએ ઊંધી ચોલી પહેરી હતી?તેવી જ રીતે અન્ય લોકોએ પણ અલગ અલગ કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

એકે લખ્યું- આ વર્ષનો ફેશન ડિઝાસ્ટર એવોર્ડ આલિયા ભટ્ટને જાય છે. એકે લખ્યું- આ ઉર્ફે જાવેદ જેવી દેખાઈ રહી છે. બીજાએ લખ્યું – ઉર્ફી જાવેદની નકલ કરી. આલિયા ભટ્ટની ફેશન સેન્સ પર એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે- આખરે આ કેવા પ્રકારની ફેશન છે? બીજાએ લખ્યું – ફેશન ડિઝાઇનર્સ પણ હવે તેમનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. એકે કોમેન્ટ કરી અને લખ્યું- આ આલિયાનું બ્લાઉઝ કેવી રીતે ટકેલું છે, હું આ જ વિચારી રહ્યો છું.

ત્યાં અન્ય એકે કહ્યું- આ આલિયાએ શું પહેર્યું છે, ફેશનના નામે કંઈ પણ. બીજાએ લખ્યું- આલિયા ભટ્ટે શું પહેર્યું છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા રંજનના સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટે પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આલિયાએ ફિલ્મ સાથિયાના ચહલકા છલકા રે ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. પરંતુ કેટલાક યુઝર્સને તેનો ડાન્સ પસંદ ન આવ્યો.

આલિયાના ડાન્સ વીડિયોને જોઈને એક યુઝરે લખ્યું, ‘આના કરતાં વધુ સારી છે, જે છોકરીઓ ઈંસ્ટા પર રીલ ડાન્સ કરે છે. એકે લખ્યું- આના કરતાં યૂટ્યૂબ પર સારું પર્ફોર્મન્સ જોવા મળે છે. એકને આલિયાનું મનપસંદ ગીત ન ગમ્યું અને લખ્યું કે- બીજુ કોઈ ગીત મ મળ્યુ..

 

View this post on Instagram

 

A post shared by bollywoodpoints (@bollywoodpoints)

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સંજય લીલા બંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળશે. આ સિવાય તે બ્રહ્માસ્ત્ર, ઝી લે ઝરા અને રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની જાની માની ટોપ અભિનેત્રી હંમેશા આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. એક્ટ્રેસ નો દરેક અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. આ હિરોઈન આ દિવસોમાં પોતાની ફિલ્મને લઇ ચર્ચામાં છે, પરંતુ થોડાક સમય પહેલા એ પોતાની ડ્રેસને લઇ ટ્રોલ થઈ રહી છે.

એક્ટ્રેસ આલિયા ભટ્ટ થોડા સમય પહેલા જ એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપ અભિનેત્રી પર ખુબ સારી રહી હતી પરંતુ ટોપ થોડું પારદર્શી હોવાના કારણે એક્ટ્રેસ પર ભારે પડી ગયું. આ ટોપમાં એમની બ્રા દેખાઈ રહી હતી, જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા હતા.તેના બ્યુટીફૂલ લુકની વાત કરીએ તો એમણે લુઝ ટોપ પહેર્યું હતું, જેનો કલર ગ્રે હતો એની સાથે એમણે બ્લેક શોર્ટ્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ લુકને કમ્પ્લેટ કરવા માટે તેમણે વ્હાઇટ ફૂટવેર પહેર્યા હતા અને વાળને બાંધ્યા હતા, જોવામાં ખુબ કમ્ફર્ટેબલ લાગી રહ્યું હતું, પરંતુ આ જ કમ્ફર્ટના કારણે ટ્રોલ થઇ ગઈ. વરકફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલ્દી જ સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવડીમાં જોવા મળશે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી ઉપરાંત એસેટ્સ રાજમૌલીની ‘આરઆરઆર’ અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Live 247 Media

disabled