જાવેદ જાફરીની પુત્રી અલાવિયા જાફરી છે ખુબ જ હોટ, જુઓ તસવીર

જાવેદ જાફરીની પુત્રી હુસ્નની આગળ પાણી ભારે છે બોલીવુડની બોલ્ડ હસીનાઓ, ફિગર જોઈને અક્કલ કામ નહીં કરે

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર જાવેદ જાફરીએ પોતાના પાત્ર અને અભિનયથી લોકોને ઘણું મનોરંજન કરાવ્યું છે પરંતુ આ સમયે તેમના પુત્રો અને પુત્રીઓએ તહેલકો મચાવી દીધો છે. જાવેદ જાફરીને ત્રણ બાળકો છે. તેને બે પુત્રો અને એક પુત્રી છે. તેમના નામ મીઝાન, અબ્બાસ અને અલાવિયા છે જાવેદ જાફરીનો દીકરો મીઝાન જાફરી આ દિવસોમાં તેમની ફિલ્મ ‘હંગામા 2’ માટે હેડલાઇન્સમાં છે પરંતુ સાથે સાથે તેમની પુત્રી અલાવિયા જાફરી પણ ઘણી ચર્ચામાં છે. અલાવિયાની હુસ્નના વખાણ પણ ખુબ જ થઇ રહ્યા છે.

જાવેદ જાફરીની પુત્રી અલાવિયા જાફરી આજકાલ પોતાની ગ્લેમરસ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. અલાવિયાની સુંદરતા સામે ફિલ્મી હસીનાઓ પણ પાણી ભરે છે. પોતાના હોટ લુક્સથી લોકોને મદહોશ કરવા વાળી અલાવિયા હાલમાં બોલીવુડથી દૂર છે પરંતુ ઘણી વખત તેની બોલ્ડનેસને કારણે લાઈમલાઈટમાં રહેતી હોય છે.

અહેવાલો અનુસાર અલાવિયા પાસે તેના બોલીવુડ ડેબ્યુ માટે ઘણી મોટી બ્રાન્ડ્સ તરફથી ઓફર પણ આવેલી છે. પરંતુ અલાવિયાએ ફિલ્મોમાં જવાનો હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. અલાવિયાને ફેશન ડિઝાઇનિંગનો ખૂબ શોખ છે. તે ન્યૂયોર્કમાં તેનો અભ્યાસ કરી રહી છે. તે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. અલાવિયાના વર્ષનો ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે. અલાવિયા શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરની સારી મિત્ર છે. ઘાઈ વખત બંને સાથે પણ જોવા મળતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Alaviaa Jaaferi (@alaviaajaaferi)

અલાવિયા જાફરીને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેના લુક અને સ્ટાઇલને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે તે ટૂંક સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી શકે છે. જો કે બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ છે જે ફિલ્મોમાં આવતા પહેલા પોતાની લાઈફ પ્રાઇવેટ રાખતા હોય છે પરંતુ અલાવિયા જાફરી ખુલ્લેઆમ પોતાની પ્રાઇવેટ લાઈફ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

મળતી માહિતી મુજબ અલવિયાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી કર્યું હતું. તે તેના પિતાની જેમ બોલીવુડમાં ક્યારે પ્રવેશ કરશે તે જાણી શકાયું નથી પરંતુ તમને જણાવી દઈએ કે અલાવિયા રણવીર સિંહ અને જસ્ટિન બેબરની મોટી ફેન છે.

disabled