અનન્યા પાંડેની બહેન અલાના બર્થ ડે પાર્ટીમાં અંડરગાર્મેન્ટ્સ પહેર્યા વગર જ નીકળી પડી, નીચે દેખાઇ ગયુ બધુ- જુઓ - Chel Chabilo Gujrati

અનન્યા પાંડેની બહેન અલાના બર્થ ડે પાર્ટીમાં અંડરગાર્મેન્ટ્સ પહેર્યા વગર જ નીકળી પડી, નીચે દેખાઇ ગયુ બધુ- જુઓ

અન્ડરગારમેન્ટ પહેર્યા વગર પાર્ટીમાં આવી ગઈ ચંકી પાંડેની ભત્રીજી? તસ્વીરોમાં પછી ન દેખાવાનું દેખાય ગયું…..એકલામાં જોઈ લો

આ દિવસોમાં બોલિવુડના સ્ટારકિડ્સ ઘણા હેડલાઇન્સમાં રહેતા હોય છે ત્યારે વધુ એક સ્ટાર કિડ ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. સુહાના અને સારાથી લઈને ઘણા સ્ટાર કિડ્સ બોલ્ડનેસ અને ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. આ સ્ટાર ગર્લ બીજું કોઈ નહીં પણ ફિલ્મ જગતના જાણીતા એક્ટર ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડે છે. અલાના અવારનવાર પોતાની બોલ્ડનેસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

અલાનાએ છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર જે ફોટા શેર કર્યા છે તે જોઈને તેની બોલ્ડનેસનો અંદાજો લગાવી શકાય છે. અલાના ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અલાના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે પ્રકારની તસવીરો શેર કરે છે તે જોઈને કહી શકાય છે કે તે પોતાને બાકીના સ્ટાર કિડ્સની જેમ બોલ્ડ બતાવીને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

અલાના કે અત્યાર સુધી જે પણ તસવીરો સામે આવી છે તેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. ઘણીવાર બોલ્ડનેસના ચક્કરમાં સ્ટાર કિડ્સ હોય કે બોલિવુડ સ્ટાર્સ તેઓ Oops મોમેન્ટનો શિકાર થઇ જતા હોય છે અને તેમની આ મોમેન્ટ પેપરાજીના કેમેરામાં કેદ થઇ જતી હોય છે. આવું જ અલાના પાંડે સાથે થયુ છે.

ભાઈની બર્થડે પાર્ટીમાં અલાનાને તેના ડ્રેસને કારણે શર્મિંદા થવું પડ્યું હતું, આ પાર્ટીમાં અલાનાએ પહેરેલા કપડાં એકદમ ખુલ્લા હતા. આ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલાનાએ પોતાની બોલ્ડનેસ બતાવવા માટે ડ્રેસની નીચે અંડરગારમેન્ટ પણ પહેર્યા નથી. અલાનાનો આ વીડિયો વર્ષ 2017નો છે, જે હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

Live 247 Media

disabled