90ના દાયકામાં આ 5 એક્ટર્સે કરાવ્યુ હતુ એવું ફોટોશૂટ કે જોઇને તમે કહેશો કે આ શું છે ?

Bollywood ના આ ફોટોશૂટ જોઈ તમે કહેશો કે બેશરમો આ શું કરી રહ્યા છો

ભૂતકાળ અને આજના સમયમાં ઘણો તફાવત રહ્યો છે. એ જ રીતે ભૂતકાળના બોલિવૂડ અને આજના બોલિવૂડમાં જમીન-આસમાનનો તફાવત છે. ભલે પછી કલાકારોના લૂકની વાત હોય, ફિલ્મોની વાત હોય કે પછી તેમના ફોટોશૂટની વાત હોય. 80 અને 90ના દાયકામાં કલાકારો ખૂબ જ વિચિત્ર ફોટોશૂટ કરાવતા હતા, જેની કેટલીક તસવીરો અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ.

જયારે બોલિવુડનો નવો ફેશન ટ્રેન્ડ 90ના દાયકામાં સેટ થઇ રહ્યો હતો ત્યારે ઘણા એક્સપરિમેન્ટ કરવામાં આવ્યા હતા અને જો કે, તે ફિલ્મના ડાયરેક્ટરને કામ પણ લાગ્યા. બોલિવુડના ખેલાડી અક્ષય કુમારથી લઈને એક સમયે બોલિવુડની હિટ હિરોઇન રહી ચૂકેલી કરિશ્મા કપૂર સુધી, 90ના દશકના બોલિવૂડ સેલેબ્સના આ ક્રેઝી ફોટોશૂટ તમને ચોક્કસ જ ગમશે.

1.કરિશ્મા કપૂર : બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને અક્ષય ખન્નાની આ તસ્વીર માટે તો કોઈ શબ્દ જ નથી.

2.અક્ષય કુમાર : તમે આ તસવીરમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને જ જોઈ લો. શરીર એક પણ કપડું નથી, તેઓ પત્તાને પકડીને જ ડાન્સ કરી રહ્યા છે.

3.માધૂરી દીક્ષિત : સવાલ હવે એ થાય છે કે, આખરે બોલિવુડની ધક ધક ગર્લ માધૂરી દીક્ષિત અને મિથૂન દા શું કરી રહ્યા છે?

4.જેકી શ્રોફ : જેકી શ્રોફની આ તસવીર તો તમે ભાગ્યે જ જોઈ હશે.

5.ચંકી પાંડે : આ તસવીરમાં આખરી પાસ્તા એટલે કે ચંકી પાંડે અંડરવેર પહેરીને ફોટોશૂટ કરાવી રહ્યા છે.

disabled