અક્ષયકુમારની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે આ 5 એક્ટ્રેસ, જુઓ તસ્વીરો - Chel Chabilo Gujrati

અક્ષયકુમારની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે આ 5 એક્ટ્રેસ, જુઓ તસ્વીરો

5 નંબર વાળી ગર્લફ્રેન્ડનું ફિગર આજે ખુબ જ બોલ્ડ થઇ ગયું છે

બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અક્ષય કુમારને બધા લોકો પ્રેમ કરે છે પછી તે સામાન્ય માણસ હોય કે બૉલીવુડ એક્ટ્રેસ હોય. અક્ષય કુમાર તેની પર્સનાલિટી અને એક્ટિંગથી બધા લોકોને કાયલ કરી ચુક્યો છે. આજે અમે તમને એ જણાવીશું કે કંઈ-કંઈ બૉલીવુડ એક્ટ્રેસએ તેને દિલ દઈને બેઠી હતી.

આવો જાણીએ 5 એક્ટ્રેસ વિષે.

1.ટ્વીન્કલ ખન્ના


ઇન્ટરનેશનલ ખિલાડી’ ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. બંનેનો પ્રેમ લગ્નમાં પરિણ્મયો હતો. વર્ષ 2001માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આજે બંને વૈવાહિક જીવન જીવી રહ્યા છે.

2.રવીના ટંડન

અક્ષય કુમાર અને રવિના ટંડનના સંબંધ વષે બધા જ લોકો જાણતા હતા. 90ના દાયકામાં બંનેનો કેમિયો રોલ ફેન્સને ઘણો પસંદ હતો. રવીના ટંડનની સગાઈ અક્ષય કુમાર સાથે થઇ ચુકી હતી. પરંતુ તે સમયે અક્ષય કુમ્મર 2 યુવતીઓ સાથે રિલેશનમાં હતો. જેના કારણે સંબંધમાં તિરાડ પડી ગઈ હતી.રવીના ટંડનએ 2004માં જાણીતા બૉલીવુડ ડાયરેક્ટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આજે રવીના ટંડન તેની જિંદગી  ખુશનુમા વિતાવી રહી છે.

3.શિલ્પા શેટ્ટી

90ના દાયકાની ખુબસુરત એક્ટ્રેસ જેને બોલીવુડમાં તેનો ઝલવો કાયમ જોવા મળી રહ્યો છે. શિલ્પા અને અક્ષય કુમાર વચ્ચેના પ્રેમની ચર્ચા કાયમ રહી હતી. ઓર્નતું આ વધુ સમય સુધી ચાલ્યું ના હતું. આ સંબંધ ઉપર જલ્દી જ વિરામ આવી ગયો હતો. શિલ્પા શેટ્ટીએ 2009માં રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા.

4.રેખા

ભારતની ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી બોલિવૂડની જાણીતી અભિનેત્રી રેખા અને અક્ષય વચ્ચેની નિકટતા ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ ના શૂટિંગ દરમિયાન વધી હતી. બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. પરંતુ મીડિયામાં ક્યારેયઆ સંબંધો વિશે ખુલ્લેઆમ વાત થઈ નથી. રેખા હજી પણ અપરણિત છે અને જીવન જીવી રહી છે.

5.પ્રિયંકા ચોપરા

ટ્વીન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ પણ અક્ષય કુમાર અને પ્રિયંકાનું અફેર ચાલી રહ્યું હતું. બંને ફિલ્મ ‘અંદાજ’ દરમિયાન નજીક આવ્યા હતા. બંનેના અફેરની ચર્ચા અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના પાસે પહોંચી તો અક્ષય કુમાર પ્રિયંકાથી દૂર જવા લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્વીન્કલ ખન્નાએ અક્ષય કુમારને પ્રિયંકા સાથે કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરી લીધા હતા.

divyansh

disabled