આ ધારાસભ્યની દીકરી તેના હોટ અને બોલ્ડ લુકથી વરસાવે છે કહેર, 10 તસ્વીરો જોઈને અરમાન ખુશ થઇ જશે, ફિગર હોય તો આવું - Chel Chabilo Gujrati

આ ધારાસભ્યની દીકરી તેના હોટ અને બોલ્ડ લુકથી વરસાવે છે કહેર, 10 તસ્વીરો જોઈને અરમાન ખુશ થઇ જશે, ફિગર હોય તો આવું

આ નેતાની દીકરીનું ફિગર જોઈને અક્કલ કામ નહિ કરે, તસવીરો જોતા જ પસરેવો છૂટી જશે!

બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનો પરિવાર બોલિવૂડ સાથે સંબંધિત નથી પરંતુ તેમનો પરિવાર અન્ય ક્ષેત્રોમાં મશહૂર હોય છે. આ અભિનેત્રી અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને બી-ટાઉનમાં પોતાનો જાદુ ફેલાવ્યો હતો. આવી જ એક અભિનેત્રી છે આયશા શર્મા. આયશા શર્મા રાજકીય પરિવારમાંથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની નાની બહેન આયશા શર્માએ ‘સત્યમેવ જયતે’માં જોન અબ્રાહમ સાથે ડેબ્યૂ કર્યું હતું.  ત્યારથી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. તે પહેલાથી જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે.  અભિનેત્રી  ઈન્સ્ટાગ્રામ પર તેની  હોટ અને બોલ્ડ  તસવીરો શેર કરતી રહે છે.  ભલે પછી તે સોલો હોય કે તેની બહેન નેહા સાથે.

આયશાની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ચાહકો આયશા શર્માને ખૂબ પસંદ કરે છે. આયશા તેની હોટ તસવીરો અને વીડિયોના કારણે ઘણી ચર્ચામાં રહે છે. નેહા શર્માની બહેન આયશા શર્મા પણ બોલિવૂડ અભિનેત્રી છે.  તેમના પિતા અજીત શર્મા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. આયશા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રી નેહા શર્માની બહેન છે. શર્મા બહેનો અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

અભિનેત્રીની તસવીરો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રીની તસવીરો શેર કરતાની સાથે જ  સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ જતી હોય છે. આયશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  અને અવાર નવાર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આયશા એક કથક ડાન્સર છે અને આ સિવાય તે હિપ-હોપ, સાલસા અને જાઝ જેવા ડાન્સ ફોર્મ્સ પણ જાણે છે.

અભિનેત્રી આયશા વર્ષ 2016માં ‘કિંગફિશર કેલેન્ડર ગર્લ’ પણ રહી ચુકી છે. આયશા ફિટનેસ ફ્રીક છે અને પોતાના શરીરને જાળવી રાખવા માટે જીમમાં ઘણો પરસેવો પણ વહાવે છે. અભિનેત્રી અવાર નવાર તેના વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

આયશા શર્માના  ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. આયશા શર્મા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આયશા શર્મા ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર બિકી તસવીરો શેર કરી છે જે ખુબ જ વાયરલ થતી હોય છે.

આયશા શર્મા આયુષ્માન ખુરાના સાથે ‘ઈક વારી’ ગીતમાં જોવા મળી હતી. દર્શકોને આયશાની ક્યૂટ સ્ટાઈલ ખૂબ પસંદ આવી હતી. પડદા પર બોલ્ડ અંદાજમાં દેખાતી આયેશા રિયલ લાઈફમાં ઘણી હોટ અને બેબાક છે.

આયશાએ  વર્ષ 2018માં ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આયશા શર્મા ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં પણ જોવા મળી હતી. વર્ષ 2015માં આયશાએ તેલુગુ ફિલ્મ ‘શિવમ’થી પોતાની કારકિર્દીની  શરૂઆત કરી હતી. આયશા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અને ભાગલપુરના ધારાસભ્ય અજીત શર્માની પુત્રી છે. અજીત શર્મા બિહારના જાણીતા નેતા છે અને અત્યારે તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પણ છે.

Live 247 Media

disabled