ક્યારેક એરટેલની જાહેરાતમાં આ અભિનેત્રીએ મેળવી હતી પ્રસિદ્ધિ, આજે દેખાય છે ખુબ જ હોટ અને ગ્લેમરએસ - Chel Chabilo Gujrati

ક્યારેક એરટેલની જાહેરાતમાં આ અભિનેત્રીએ મેળવી હતી પ્રસિદ્ધિ, આજે દેખાય છે ખુબ જ હોટ અને ગ્લેમરએસ

એરટેલની આ યુવતીએ મુક્યા બ્રા વાળા બોલ્ડ ફોટો, 7 તસ્વીરો જોઈને હોંશ ઉડી જશે

દેશભરમાં 4જી નેટવર્કની શરૂઆતની સાથે જ અલગ અલગ ટેલિકોમ કંપનીઓ પોતાની જાહૅરાત વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવા લાગ્યા

આ બધામાં એરટેલ કંપનીની જાહેરાતમાં એક છોકરી આવતી હતી. અને ઘણા લોકોને આ છોકરીએ પોતાના અભિનય અને તેની બોલવાની છટા સાથે તેની સુંદરતાથી પણ આકર્ષિત કર્યા હતા. ઘણા લોકો તેના વિશે જાણવા માંગતા હતા કે એ અભિનેત્રી કોણ હતી? તો ચાલો આજે અમે તમને એના વિશેનીકેટલીક હકીકત જણાવીએ.

એરટેલ 4જીની જાહેરાતમાં અભિનય કરનારી એ અભિનેત્રીનું નામ છે સાશા છેત્રી, જયારે તેને જાહેરાતમાં કામ શરૂ કર્યું ત્યારે તેની ઉમર ફક્ત 17 વર્ષની જ હતી અને તે મૂળ રૂપે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનની રહેવાસી છે.

સાશાએ મુંબઈની જ્વીસર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશનમાં જાહેરાતનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત સાશા એક મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે તેને ટ્રેની કોપીરાઇટર તરીકે પણ કામ કર્યું છે. સાશાને સાચી ઓળખ એરટેલ 4જીની જાહેરાત દ્વારા મળી અને નાની ઉંમરમાં જ તેને ઘણો જ મોટો ચાહક વર્ગ બનાવી લીધો.

ઇન્સ્ટાગ્રામ ઉપર સાશાની તસવીરો ખુબ જ ધૂમ મચાવે છે. સાશાનાં ઇન્સ્ટાગ્રામ ઉપર 1 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તેની તસવીરોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. તે દેખાવમાં પણ કોઈ બૉલીવુડ અભિનેત્રી કરતા જરાય કમ નથી લાગતી.

સાશાને સૌથી વધુ લોકપ્રિયતા એરટેલ 4જીની જાહેરાત દ્વારા મળી હતી. જયારે આ જાહેરાતમાં પહેલીવાર તે નજર આવી ત્યારે લોકો તેની ક્યુટનેસના દીવાના બની ગયા હતા.

માત્ર 17 વર્ષની ઉંમરમાં સાશા બોયકટ વાળ સાથે પોતાના બોલવાના અંદાજના કારણે લોકોના દિલ જીતી લીધા હતા.

હવે સાશા 24 વર્ષની થઇ ચુકી છે. અને આજે દે ખુબ જ સુંદર દેખાય છે. સાથે હવે તો તેના માથાના વાળ પણ વધી ગયા છે.

આટલા વર્ષોમાં સાશાનો દેખાવ પણ ખુબ જ બદલાઈ ગયો છે. હાલમાં સાશા પોતાનો અભ્યાસ કરી રહી છે. તે એક શોર્ટ ફિલ્મમાં પણ નજર આવી ચુકી છે.

સાશાની એક યુટ્યુબ ચેનલ પણ છે. તે પોતાના દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા ગીતો ગાય છે અને તેના વિડીયો પણ શેર કરે છે. સાશાનાં પિતા એક બિઝનેસમેન છે અને તેની મમ્મી હાઉસવાઈફ.

Uma Thakor

disabled