આશ્રમ 3ની પમ્મી પહેલવાને 2 દોરીવાળો ડ્રેસ પહેરી કરાવ્યો ફોટોશૂટ, આશ્રમ સિવાય આ સિરીઝમાં આપ્યા છે ખતરનાક બોલ્ડ સીન - Chel Chabilo Gujrati

આશ્રમ 3ની પમ્મી પહેલવાને 2 દોરીવાળો ડ્રેસ પહેરી કરાવ્યો ફોટોશૂટ, આશ્રમ સિવાય આ સિરીઝમાં આપ્યા છે ખતરનાક બોલ્ડ સીન

આશ્રમ 3 માં બાબા નિરાલા સાથે ગંદા ગંદા સીન આપનારી અભિનેત્રીએ આ વેબ સિરીઝમાં પણ ખુબ ઘાપઘાપના દ્રશ્યો આપ્યા હતા, જુઓ PHOTOS

‘બાબા નિરાલા’નો બદનામ આશ્રમ એકવાર ફીરીથી ખુલી ગયો છે.આશ્રમ-3 વેબ સિરીઝ MX પ્લેયર પર રિલીઝ થતા જ દર્શકોની અપેક્ષા પ્રમાણે ખરી ઉતરી છે.સિરીઝ રિલીઝ થતા જ તેના દરેક સ્ટાર કાસ્ટ પણ લાઇમલાઇટમાં આવી ગયા છે. તેમાંની જ એક અભિનેત્રી છે અદિતિ પોહનકર જેનો અભિનય દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. અને આ સિરીઝ દ્વારા અદિતિ રાતોરાત ફેમસ બની ચુકી છે.

અદિતિ સોશિયલ મીડિયા પર બિકી પહેરીને પણ તસવીરો શેર કરી ચુકી છે. એવામાં તાજેતરમાં જ અદિતિએ વ્હાઇટ લોન્ગ વન પીસ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કર્યું છે અને ઇન્સ્ટા પર શેર કર્યું છે. આ આઉટફિટ સાથે અદિતિએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની ક્યૂટ સ્માઈલ પર લોકો ફિદા થઇ ગયા છે.

આ આઉટફિટ સાથે અદિતિએ હાઈ હિલ્સ પણ પહેર્યા છે અને હળવો મેકઅપ પણ કર્યો છે. આ આઉટફીટમાં અદિતીએ અલગ અલગ પોઝ આપ્યા છે અને સુંદર કેપ્શન પણ લખ્યું છે.માત્ર બે દોરીઓ પર ટકેલા આ ડ્રેસમાં અદિતિની અદાઓ ચાહકોને લુભાવી રહી છે. જણાવી દઈએ કે અદિતિ મૂળ રૂપે મરાઠી છે અને તેણે ‘લય ભરી’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. વેબ સિરીઝ શે માં પણ અદિતિએ ખુબ સારો અભિનય કર્યો હતો એવામાં આશ્રમ બાદ અદિતિ she ના બીજા ભાગમાં લીડ રીલ કરતી જોવા મળશે. આ વેબ સિરીઝ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 17 જૂનના રોજ રિલીઝ થવાની છે.

she નેટફ્લિક્સની ચર્ચિત ક્રાઇમ સિરીઝ છે જેમાં અદિતિ મહારાષ્ટ્ર પોલીસની કોન્સ્ટેબલના કિરદારમાં જોવા મળે છે. તે ડ્રગ માફિયાનો પર્દાફાશ કરવા માટે અંડર કવર રહીને કામ કરે છે. સિરીઝનું નિર્દેશન આરીફ અલી અને અવિનાશ દાસે કર્યું છે.પહેલી સીઝન બાદ જ બીજા સીઝનની ડિમાન્ડ થવા લાગી હતી.  એવામાં એક અન્ય સીઝનમાં અદિતિને જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

આશ્રમ સિરીઝમાં પમ્મીનો કિરદાર નિભાવનારી અદિતિ ઓનસ્ક્રીન પર સીધી સાદી અને બિલકુલ પણ મેકઅપ કર્યા વગર જોવા મળે છે. પણ ઓફસ્ક્રીન તેનો ગ્લેમર અને કાતિલાના અંદાજ કોઈને પણ ચોંકાવી શકે છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક સુંદર તસવીરોથી ભર્યું પડ્યું છે.આશ્રમ-3 ને લઈને અદિતિ ખુબ જ ઉત્સાહિત જોવા મળી હતી.

દોસ્તો વેબ સિરીઝ ‘આશ્રમ’ની ત્રીજી સિઝન (Aashram Season 3) રિલીઝ થઈ ગઈ છે. ‘આશ્રમ’ વેબ સિરીઝમાં માં બૉબી દેઓલે ‘બાબા નિરાલા’નું પાત્ર ભજવ્યું છે. આ શૉમાં ‘બાબા નિરાલા’નો એક ભવ્ય આશ્રમ દેખાડાયો છે. ‘આશ્રમ’ નામની આ વેબ સિરીઝનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલમાં થયું છે. ફિલ્મમેકર પ્રકાશ ઝાના પ્રોડક્શનમાં બનેલી આશ્રમ સિરીઝની આખી ટીમ 2 મહિના સુધી અહીં રોકાઈ હતી. આશ્રમમાં જે જગ્યા દેખાડાઈ છે તે લગભગ 18 એકરમાં ફેલાયેલી છે.

આશ્રમનું શૂટિંગ જ્યાં થયું છે તે મધ્યપ્રદેશના ભોપાલનો એક મોટો મહેલ છે જેને ભોપાલના અંતિમ નવાબ હામિદુલ્લાહ ખાને પોતાની સૌથી મોટી દીકરી આબિદા માટે 1920ના દાયકામાં બનાવ્યો હતો. આ મહેલમાં ઘણાં મકાન અને તુર્કીના સુલ્તાને ગિફ્ટ કરેલી મસ્જિદની પ્રતિકૃતિ પણ હાજર છે.

હવે આ મહેલને એક હોટેલમાં રૂપાંતરિત કરાયો છે.  તે ભલે સીરીઝમાં સીધી-સાદી પમ્મી પહેલવાનનું પાત્ર ભજવતી જોવા મળી રહી હોય , પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ ગ્લેમરસ છે. તેમની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. ટ ફિલકસની ચર્ચિત ક્રાઈમ સીરીઝ ‘શી’માં અદિતી મહારાષ્ટ્રના પોલીસી કોન્સ્ટેબલના રૂપમાં નજરે પડે છે,

જે માફીયાનો પર્દાફાશ કરવા અંડર કવર રહીને કામ કરે છે. સીરીઝનું નિર્માણ ઈમ્તીયાઝ અલીએ જયારે નિર્દેશન આરીફ અલી અને આવિનાશ દાસે કર્યું છે.  ‘શી’ની બીજી સીઝન 17મી જૂને રિલીઝ થશે. ‘શી’ ની પહેલી સીઝન જયાંથી ખતમ થઈ હતી ત્યાંથી બીજી સીઝન શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ‘શી’ પહેલા અદિતી એમ.એસ.પ્લેયર પર ‘આશ્રમ’ની ત્રીજી સીરીઝમાં જોવા મળશે, જે ત્રણ જૂને પ્રસારીત થશે.

 

View this post on Instagram

 

A post shared by cat (@actress_universe2)

આશ્રમ-3ના રિલીઝ પછી આશ્રમ-4નું ટીઝર પણ સામે આવી ચૂક્યું છે, જેનાથી આ સિરીઝની સફળતાની અંદાજો લગાવી શકાય છે. આશ્રમ-3માં પમ્મીનો કિરદાર નિભાવી રહેલી અદિતિ આ વખતે બાબા સાથે બદલો લેવા માટે આવી છે. હવે તે પોતાના આ મક્સદમાં કેટલી કામિયાબ થાય છે એ તો સિરીઝ જોયા પછી જ ખબર પડશે. અદિતિ પોતાની બોલ્ડ તસ્વીરોને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે, દરેક સ્ટાઇલમાં તે એકદમ લાજવાબ લાગે છે.

Uma Thakor

disabled