પાડોશી દેશની અદિતિ સામે ફીકી છે બધી જ બૉલીવુડ અભિનેત્રીઓ, બિકીની અવતારમાં દિશા પટની છે પણ ફેલ - Chel Chabilo Gujrati

પાડોશી દેશની અદિતિ સામે ફીકી છે બધી જ બૉલીવુડ અભિનેત્રીઓ, બિકીની અવતારમાં દિશા પટની છે પણ ફેલ

ધારદાર હોટ ફિગર છે પાડોશી દેશની આ અભિનેત્રી, જો બોલીવુડમાં એન્ટ્રી મારશે તો આલિયા ભટ્ટ, દીપિકા, દિશાની છૂટી થઇ જવાની છે જોઈ લો ટાઈટ ફિગર

બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યા દુનિયાભરથી લોકો કલાકાર બનવા માટે આવે છે અને સફળ પણ થાય છે. બોલીવુડમાં જો કે નેપાળના પણ ઘણા કલાકારો છે પણ મોટાભાગે લોકો અભિનેત્રી મનીષા કોઈરાલા વિશે જ જાણે છે.જો કે મનીષાના સિવાય એક અન્ય નેપાળી અભિનેત્રી પણ છે જે સોશિયલ મીડિયા સેન્શેન બની ચુકી છે અને સુંદરતાની બાબતમાં બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. અહીં વાત થઇ રહી છે મૂળ નેપાળની રહેનારી અભિનેત્રી અદિતિ બુધાથોકીની.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિએ કારકિર્દીની શરૂઆત નેપાળી ફિલ્મ Kri દ્વારા કરી હતી. અદિતિ ઘણા બૉલીવુડ ફિલ્મો અને પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં હવા બનકે, તુમ જહાં રહો જેવા મ્યુઝિક વીડિયો શામિલ છે. અદિતિ પંજાબી સિંગર મિલિન્દ ગાબાણી સાથે સુપર હિટ સોન્ગ મૈ તેરી હો ગઈમાં પણ જોવા મળી હતી, અહીંથી જ તેની સુંદરતા લોકોના ધ્યાનમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

મોડેલીંગ ઈન્ડસ્ટ્રીમાંથી અભિનેત્રી બનનારી અદિતિ પોતાની નેચરલ બ્યુટી, લુક્સ,સ્ટાઇલ અને અને ડ્રેસિંગ સેન્સેને લીધે ખુબ પોપ્યુલર છે.અદિતની સુંદરતા અને ફિગરના લાખો લોકો દીવાના હશે.નેપાળના દમક શહેરમાં 28 જૂન 1996 ના રોજ જન્મેલી અદિતિ મોડેલિંગ અને એક્ટિંગ માં કારકિર્દી બનાવવા માટે ટે મુંબઈ આવી હતી.

અદિતિની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.તેનો લુક્સ અને ફેશન સ્ટાઇલ હંમેશા ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.તેનું આકર્ષક ફિગર જોઈને ચાહકો તેની તુલના બૉલીવુડ અભિનેત્રી દિશા પટની સાથે કરે છે કેમ કે રહ્યા છે કેમ કે બંનેના ફિગર અને લુક્સ પર ઘણી સમાનતા છે.અદિતિ અત્યાર સુધીમાં ઘણા મેગેઝીન્સ માટે કવર ગર્લ રહી ચુકી છે.ઇન્સ્ટા પેજ પર તેના 2 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

માત્ર 25 વર્ષની અદિતિ આજે ચાહકોની પહેલી પસંદ બની ચુકી છે.અદિતિની ત્વચા એટલી ગ્લોઈંગ છે કે જાણે કે તેની ત્વચા પર નૂર વરસી રહ્યું હોય. નેપાળી લોકોની સુંદરતા જો કે પ્રાકૃતિક છે પણ અન્ય રહસ્ય એ પણ છે કે તેઓ ચોખાના પાણીથી ત્વચાની દેખભાળ કરે છે,આ સિવાય તેઓ દ્રાક્ષના બીજમાંથી બનેલા તેલનો પણ ઉપીયોગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

વર્ષ 2021માં અદિતિને પરફેક્ટ વુમન મેગેઝીનમાં મોસ્ટ સ્ટાઈલિશ એક્ટ્રેસનો ખિતાબ પણ મળ્યો હતો.અભિનેત્રીની સાથે સાથે અદિતિ એક ફેશન બ્લોગર પણ છે. તેનો ડ્રેસિંગ સેન્સ ચાહકોને ખુબ પસંદ આવવે છે. જણાવી દઈએ કે અદિતિ શુદ્ધ શાકાહારી છે અને નોનવેજ કયારેય પણ નથી ખાતી.નેપાળમાં પ્રકૃતિનું નૂર વરસે છે માટે અહીંની ગર્લ્સ ખુબ જ સુંદર માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની સિઝલિંગ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. અદિતિને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર નવાર વેકેશન પર જતી રહે છે અને સુંદર લોકેશનની તસવીરો શેર કરતી રહે છે.અદિતિએ બિકી પહેરીને પણ તસવીરો શેર કરી હતી જેને જેને જોઈને ચાહકોની ઊંઘ ઉડી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

Uma Thakor

disabled