વિદ્યુત જામવાલની આ અભિનેત્રીએ શેર કરી જાળીદાર બ્રામાં તસવીરો, લોકોએ કહ્યુ- આ પણ કેમ પહેર્યુ…
બ્રા જોતા જ મગજના તાર ખુલી જશે એટલી હોટ છે, જુઓ બોલીવુડની સૌથી ક્યૂટ અભિનેત્રીની તસવીરો
કમાન્ડો-2માં શાનદાર અભિનયથી લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવનારી વિદ્યુત જામવાલની અભિનેત્રી અદા શર્મા તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. અદા શર્માએ ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે, જેના પ્રશંસકો તેના વખાણ કરતાં થાકતા નથી. આ તસવીરોમાં અદા શર્મા સફેદ રંગની મેશ ડિઝાઈનની બ્રા અને લાલ લાંબા લહેંગામાં આકર્ષક પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
તસવીરોમાં અદા શર્માનો સ્મોકી મેકઅપ અને તેના ખુલ્લા વાળ જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અદાએ તેના માથા પર તાજ પણ રાખ્યો છે, જે તેના દેખાવમાં વધારો કરી રહ્યો છે. ફોટામાં અદા શર્માએ ડ્રેસની સાથે મેચિંગ જ્વેલરી પણ કેરી કરી છે. સોશિયલ મીડિયા પર અદા શર્માના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે, અદા શર્માએ તેમને કેપ્શન પણ આપ્યું હતું- હીર મોતી મેં ના ચાહૂં મેં તો ચાહું, સંગમ તેરા.
View this post on Instagram
અદા શર્માએ લાલ લહેંગામાં સફેદ જાળીદાર ડિઝાઇનર બ્રા પહેરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એક્ટ્રેસ અદા શર્માને ટ્રોલ પણ કરી રહ્યા છે, જ્યારે તેના ફેન્સની વાત કરીએ તો તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ આઉટફિટમાં અદા શર્મા પોતાની બ્લેક સ્ટાઈલથી ફેન્સના હોશ ઉડાવતી જોવા મળે છે. અદા શર્મા આ પહેલા પણ ઘણી વખત બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ફેન્સનું દિલ જીતી ચૂકી છે. ચાહકોને પણ અદા શર્માની આ સ્ટાઈલ ઘણી પસંદ છે. એટલા માટે તેની તસવીરો પર લાખો લાઈક્સ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અદા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે તે ત્યાં તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. અદા શર્માએ 1920ની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે અદા ઘણી ફિલ્મોમાં જોવા મળી નથી, પરંતુ તે ‘હસી તો ફસી’, ‘કમાન્ડો 2’ અને ‘કમાન્ડો 3’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.