વાસ્તવમાં મેકઅપ વગર કેવી દેખાય છે ખૂબસુરત હસીનાઓ, કરીના-દીપિકાને જોઈને કહેશો આટલી ગંદી - Chel Chabilo Gujrati

વાસ્તવમાં મેકઅપ વગર કેવી દેખાય છે ખૂબસુરત હસીનાઓ, કરીના-દીપિકાને જોઈને કહેશો આટલી ગંદી

મેકઅપ વગર કરીના કપૂરને જોઇને રહી જશો શોક્ડ, માધુકી દીક્ષિત-પ્રિયંકા ચોપરાની હાલત તો છે વધુ ખરાબ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હિરોઈનોની સુંદરતા જે રીતે સ્ક્રીન પર બતાવવામાં આવે છે તે જોઈને દરેક વ્યક્તિ તેમના કિલર લુકના દીવાના થઈ જાય છે. અભિનેત્રીઓના ગ્લેમરસ અને બોલ્ડ દેખાવ ઇવેન્ટ્સ અને ફેશન શોમાં પણ જોવા મળે છે. હિરોઈનોની સુંદરતા પાછળ મેકઅપનો મોટો હાથ હોય છે. જો આ હિરોઈનોને મેકઅપ વગર જોવામાં આવે તો ઘણી વખત તેમને ઓળખવી પણ મુશ્કેલ બની જતી હોય છે. કેટલીક અભિનેત્રીઓને તો મેકઅપ વગર જોઈને તમે પણ ચોંકી જશો.

1.કેટરિના કૈફ : કેટરિના કૈફ દેખાવમાં એકદમ ગ્લેમરસ છે, પરંતુ જ્યારે તે મેકઅપ વગર જોવા મળે છે ત્યારે તેને ઓળખવી મુશ્કેલ થઇ જાય છે. કેટરીનાએ થોડા મહીનાઓ પહેલા જ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાછે, જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. કેટ જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3 માં જોવા મળશે.

2.દીપિકા પાદુકોણ : જ્યારથી દીપિકા પાદુકોણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે ત્યારથી તેણે તેના લુક પર ખૂબ જ કામ કર્યું છે. જોકે, મેકઅપ વિના તેને જોઈને તેને સરળતાથી ઓળખી શકાતી નથી.

3.પ્રિયંકા ચોપરા : પ્રિયંકા ચોપરા પણ ઘણી વખત મેકઅપ વગર જોવા મળી છે. જે તસવીરો સામે આવી છે તેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. તમને જણાવી દઈએ કે PC આ દિવસોમાં તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે સમય વિતાવી રહી છે.

4.કરીના કપૂર : કરીના કપૂર આમ તો સજી ધજીને ઘરેથી બહાર નીકળે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે તેનો મેકઅપ વગરનો લુક સામે આવે છે, જેને જોઈને કોઈ પણ ચોંક્યા વગર રહી શકતું નથી.એકવાર માધુરી દીક્ષિત મેકઅપ વિના કેમેરામાં કેદ થઈ ગઈ અને તેણે તરત જ પોતાનો ચહેરો છુપાવી દીધો. કરીના ઉપરાંત પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને મેકઅપ વગર ઓળખી શકાતી નથી.

5.આલિયા ભટ્ટ : હાલમાં જ રણબીર કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાયેલી આલિયા ભટ્ટને ઘણીવાર મેકઅપ વગર જોવામાં આવે છે.  જો કે, તે નો મેકઅપ લુકમાં પણ એકદમ સુંદર લાગે છે.

6.ઐશ્વર્યા રાય બચ્ચન : ઐશ્વર્યા રાય બચ્ચનના ઘણા ફોટા છે, જેમાં તે મેકઅપ વિના ખૂબ જ વિચિત્ર લાગી રહી છે. જો કે, વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક એશ્વર્યા આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

7.સારા અલી ખાન : નવી હિરોઈનોમાં સારા અલી ખાન સૌથી ગ્લેમરસ અને બોલ્ડ છે. સ્ક્રીન પર તેની બોલ્ડનેસ જોવા જેવી છે. પરંતુ જો તે મેકઅપ વગર જોવા મળે તો પણ ખૂબસુરત જ લાગે છે.

8.પૂજા હેગડે : સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી પૂજા હેગડેનો નો-મેકઅપ લૂકમાં ઘણી વખત જોવા મળે છે. દરેક વખતે તેને ઓળખવું મુશ્કેલ બની જાય છે.

Live 247 Media

disabled